ફાઇલ તસવીર
  • કોરોના ના કહેરાને લોકડાઉન વચ્ચે વિધાર્થીઓની સ્થિતિ કપરી બની છે.
  • કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા 31 મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી.
  • પરંતુ અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી 1 જૂનથી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા સ્થગિત કરવામાં આવે છે.
  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્થગિત કરવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.
ફાઇલ તસવીર
  • જે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ નક્કી કરવામાં આવશે,
  • પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે.
  • પરીક્ષાઓની તારીખો માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતિ પણ કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024