દરેક પ્રકારના કેન્સરનો ઇલાજ!

પોસ્ટ કેવી લાગી?
  • કેન્સર જેવી જીવલેણ બિમારી પર વૈજ્ઞાનિકો મોટી જીત મેળવી છે તેવા સમાચાર આવ્યા છે.
  • વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે શરીરની રોહ પ્રતિરોધક ક્ષમતાને વધારીને દરેક પ્રકારના કેન્સરથી લડી શકાય છે.
  • ઇંગ્લેડની કાર્ડિક યુનિવર્સિટીના શોધકર્તાએ શોધ્યું કે માણસની રક્ત કોષિકાઓમાં એક નવી રીતના કિલર ટી સેલ પણ હોય છે.
  • આ ટી-સેલમાં એક રીતે રોગ પ્રતિરોધક કોષિકાઓ હોય છે. જે શરીરનું ધ્યાન રાખે છે. અને શરીર પર કોઇ પણ પ્રકારના ખતરાને ઓછો કરે છે.
  • જ્યારે લેબમાં આ ટી-કોષિકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ કોશિકાઓ ફેંકસા, ત્વચા, લોહી, કોલોન, સ્તન, હાડકા, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કિડની અને સર્વાઇકલમાં હાજર કેન્સર કોષિકાઓને ટાર્ગેટ કરી છે.
  • જ્યારે શરીરને સ્વાસ્થ કરતા કોષિકાઓને કોઇ રીતનું નુક્શાન નથી પહોંચાડતી. કેન્સરના ઇલાજ માટે ટી સેલ થેરેપી બિલકુલ નવી શોધ છે. અને આ થેરપીમાં પ્રતિરોધી કોશિકાઓને નિકાળીને, તેમાં થોડો બદલાવ કરી દર્દીના ખૂનમાં પાછું નાખી દેવામાં આવે છે. જેથી પ્રતિરોધી કોષિકાઓથી કેન્સર કોષિકાઓનો ખાતમો કરી શકાય.
  • વૈજ્ઞાનિકોએ જે ટી સેલની શોધ કરી છે.
  • તેમાં એક અલગ રીતના સેલ રિસેપ્ટર હોય છે. જે લોકોમાં જોવા મળતા મોટા ભાગના કેન્સરની ઓળખ કરી કેન્સર કરનારી કોષિકાઓને નાબૂદ કરે છે.
  • અને સ્વસ્થ કોષિકાઓને કોઇ પણ રીતનું નુક્શાન નથી પહોંચાડતી. ત્યારે હવે લાગી રહ્યું છે કે આ પ્રકારની નવી શોધ કેન્સર જેવી જીવલેણ અને ખતરનાક બિમારીઓનું નિદાન શોધી અનેક લોકોને લાભ પહોંચાડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures