LPG
સપ્ટેમ્બર મહિનામાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે.

કોલકાતામાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1198.50 રૂપિયાથી ઘટીને 1196.50 રુપિયા પર આવી ગયો છે. મુંબઈમાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1091 રૂપિયાથી ઘટીને 1089 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે. તો ચેન્નઇમાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1253 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે.
- ટૂંકું ને ટચ : Insurance: Best 5 Aviva Life Insurance Plans
- ટૂંકું ને ટચ: Insurance: Know about Maternity Insurance

- ટૂંકું ને ટચ: Insurance: Benefits of Bajaj Allianz Car Insurance
- ટૂંકું ને ટચ: Life Insurance ULIP Plans of Canara HSBC OBC
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.