•  અત્યાર લગ્નની (Marriage) વાત આવે ત્યારે  સૌપ્રથમ દરેક છોકરીઓનાં મન અને મગજમાં ઘણાં તર્ક-વિતર્ક  વિચારો ચાલતા હોય છે.
  • તેઓ લગ્નનાં આગલા દિવસ સુધી ઘણું બધુ વિચારતી હોય છે.
  • મોટાભાગનાં  ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે છોકરીઓ તેમનાં લગ્ન અને હનીમૂન (Honeymoon) વિશે વિચારતી હોય છે .પણ આ વાત સાચી નથી. ચાલો નજર કરીએ શું ચાલતું હોય છે છોકરીઓનાં મનમાં.
  • લગ્નનાં ત્રણ-ચાર દિવસ પહેલાં જ છોકરીઓનાં મનમાં ઘણું બધું  ચાલતું હોય છે.
  • તેઓને સૌથી પહેલાં તો એક જ સવાલ ઘેરાતો હોય છે કે હું ક્યાંક ઉતાવળ તો નથી કરી રહી ને. મારો આ નિર્ણય યોગ્ય છે ને?
  • તો છોકરીઓનાં મનમાં એક મુદ્દો એ પણ હોય છે કે પ્રસંગ યોગ્ય રીતે પાર પડી જશેને. તેનાં માતા-પિતાને (Husband wife) કોઇ તકલીફ નહીં થાય ને. તો સાથે સાથે તેને લગ્નનાં ખર્ચાની પણ ખૂબ જ  ચિંતા હોય છે.
  • લગ્ન કરતા  પહેલાં છોકરીઓને એવો વિચાર આવતો હોય છે કે તે સાસરામાં એડજેસ્ટ કરી શકશે.
  • ત્યાં તેને બધા કુટુંબી  તરફથી પ્રેમ મળશે ને . તેઓ તેને સાચવશે. તો તે ત્યાં તેનાં પરિવારની જેમ તે ત્યાં તેમની સાથે રહી શકશે.
  • આ સાથે જ તેનાં મનમાં સૌથી મોટો પ્રશ્ન  ઉદ્ભવે છે કે તે શું તે જીવનભર તેનાં લાઇફ પાર્ટનર સાથેનો સંબંધ નિભાવી શકશે. જોકે આ પ્રશ્ન ન ફક્ત છોકરીનાં મનમાં પણ છોકરાનાં મનમાં પણ ફરતો જ હોય છે.
  • તેમજ તેને એક જ ચિંતા રહે છે કે તેનાં પિયરથી દૂર જવાથી શું તેનાં પરિવારથી તે દૂર થઇ જશે.
  •  અત્યાર સુધી માં  કોઈ પણ સમયે પ્રેમમાં પડવું તે જીવનની એક અદ્ઘભૂત ભેટ છે.
  • આ વસ્તુ તે જ લોકો સમજી શકે છે જેણે પ્રેમને માણ્યો હોય અથવા પ્રેમ નો અનુભવ કર્યો હોય  .
  • દુનિયામાં અનેક લોકો છે જેને આપણે રોજ મળીએ છીએ પરંતુ તે એક વ્યક્તિ ભગવાને ખાસ આપણા માટે જ બનાવ્યું હોય છે.
  • જેને જોઇને આપણને સારું લાગે છે, જેને મળવાથી આપણા જીવન ને  એક હાશકારો લાગે છે કે આ મારા નજીક ના કરતા પણ વધારે છે.
  • અને જે આપણને આપણા કુટુંબ કરતા પણ વધારે સાચવે છે. પણ જેટલું સરળ પ્રેમમાં પડવું છે તેટલું જ મુશ્કેલ પણ છે.
  • લાંબા સમય સુધી પ્રેમને એકબીજામાં જીવંત રાખવો એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે..
  • કારણ કે જવાબદારી, વાળા  જીવનના ઉતાર ચઢાવ માં પણ ધણીવાર આપણા સંબંધોમાં ખટાશ આવે છે. અને આપણે ભૂલી જઇએ છીએ કે આપણે કેમ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.
  • અત્યાર ના સમય માં પ્રેમ ને ટકાવી રાખવા માટે એક બીજા પાર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.  
  • તમે  પ્રેમમાં પડ્યા ત્યારે શું શું  કરતા હતા. બંને એકબીજાને ખૂબ ટાઇમ આપતા હતા કે નહિ . સાથે મૂવી કે ફરવા જતા હતા કે નહિ .
  • એકબીજાને મન ભરીને સાંભળતા એક બીજાની સાથે હસી હસીને વાતો કરતા હતા. પણ શું સંબંધોનો 5 કે 10 વર્ષ પછી તમે આવું કરો છો કે પછી જવાબદારીઓ અટવાઇ પડ્યા છે?
  • જો જવાબદારીઓમાં અટવાઇ પડ્યા હોવ તો ચલો આજે જ તમારા પાર્ટનર તે સમય આપો જે તમે ખાસ તેના માટે પહેલા નીકાળતા હતા માટે અત્યારે પ્રેમ ને ટકાવી રાખાવા  માટે તેમને સમય આપવો ખૂબ જ મહત્વનું છે .
  • તેમની સાર- સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે .અને સાથે સાથે તેમની જરૂરિયાત પણ પુરી પાડવી ખૂબ જ મહત્વનું છે.
  •  તમે કોઈપણ સમયે  કાર્ય અથવા વસ્તુઓ  એક સાથે મળીને કરો.
  • જો દિવસ ભર તમને કામની વ્યસ્તતા કારણે સમય ના મળે તો સાથે સિરીયલ જોવાની કે પછી સાથે મળીને કેનવાસ પર કલર કરવાનું કે કોઇ એક તેવી વસ્તુ કરો જેમાં બંને એકબીજા સાથે જોડાયેલા રહો અને એકબીજા ને થોડો સમાયઆપી શકો અને નિયમ બનાવો કે દર વર્ષે એક વસ્તુ નવી શીખવી  એક વખત તમારા શોખની અને એક વખત તમારા પાર્ટનરના ચોઇસનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
  • જો તમને અત્યાર  સુધી માં એકબીજાથી કે પરિવારના કોઇ  પણ વ્યક્તિથી તકલીફ કે પ્રશ્ન ઉદભવ્યો હોય  તો તેની ચર્ચા – વિચારણા અન્ય કોઇ મિત્ર કે પરિવારજન સાથે કરવાનો આગ્રહ રાખો.
  •   તેના બદલે પાર્ટનર સાથે કરવાની વાતને આદત બનાવો. અને જો કંઇ વિવાદ હોય તો ખાલી સાંભળો જ નહીં. પરંતુ તેને સમજી તેનો ઉકેલ શું નીકાળવો તે તરફ પ્રયત્નશીલ બનો.અને પ્રયત્ન કરો .
  • જેના કારણ થી તમને કોઈ પણ સમયે કોઈ તકલીફ નહિ પડે.અને તમારું જીવન સુખી થી પસાર થશે .
  •  વર્ષ માં અમુક સમયે એકબીજાને થોડા થોડા સમયે નાની મોટી ગીફ્ટ આપવાની  રાખો અને સાથે સાથે તે વાતનું પણ ધ્યાન રાખો કે તમારી એકબીજા સાથે રોમાન્ટિક આત્મીયતા પણ એટલી  ખૂબ જ સારી રહે.
  • તમે પથારીમાં પણ એકબીજાને આનંદ આપતા રહો. અને એકબીજાની ઇચ્છાને માન આપો.
  •  અત્યાર સુધી જીવન માં ગમે તેટલા ઉતાર ચઢાવ  આવે તો તેના માટે તૈયાર રહો. કારણ કે દર વખતે ખાલી રોમાન્સ,  અને ખાલી વાતો કરવાથી કામ નહીં ચાલે. અમુક સમયે પરિસ્થિતિ માં બદલાવ  લાવવા માટે બંને એકબીજા સાથે તૈયાર રહો.
  • કેટલાક તો એવા લક્ષ રાખો કે જે તમારે બંનેએ  એક સાથે મળીને પુરા કરવા હોય. વર્ષમાં કોઈ પણ સમયે એક વાર ક્યાંય પણ સાથે ફરવા જવાનું રાખો.
  • એક દિવસ માં તમારી પત્ની    પાસે બેસી ને થોડો સમય પસાર કરો ત્યારે તેને ખૂબ જ સારું લાગશે.
  • અને તમે દર વર્ષે   જે યરલી બજેટ નક્કી કરો છો તેમાં શું કરવું તે પણ નક્કી કરો.
  • આ વર્ષે આપણા સંબંધોમાં આપણે કેટલા અને કેવા ફેરફાર કરીશું   તેનું બંને સાથે બેસીને તેનું નિવારણ લાવો.અને તેને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકીશું તેના પ્રયાસ કરીશું.
  • આવા નાના નાના પ્રયાસો કરતા રહો. જેનાથી તમારા સંબંધો લાંબા સમય સુધી ટકી રહે. અને તમને સુખી સંસાર જીવવામાં તકલીફ નહિ પડે..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024