Engineering

  • Engineering ની 66,000 બેઠક પરની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી માટેની તારીખની જાહેરાત કરી છે.
  • ઈજનેરી (Engineering) ના વિધાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.
  • એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસે ડિગ્રી Engineering ની 66,000 બેઠક પરની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી માટેની તારીખની જાહેરાત કરી છે.
  • આ મુજબ 130 ડિગ્રી ઈજનેરી કોલેજની 66,000 બેઠક પર પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી 9 મી જુલાઈથી 8 મી ઓગસ્ટ દરમિયાન હાથ ધરાશે. 
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની સરળ રીત નીચે મુજબ છે.
  • એસીપીસીની સત્તાવાર વેબસાઈટ www.gujacpc.nic.in પર જાઓ.
  • ત્યાં વિદ્યાર્થીનું નામ,નંબર, ઈ-મેલ આઈડી નાખો.
  • આટલી માહિતી નાખ્યા બાદ મોબાઈલ પર ઓટીપી (OTP) આવશે।
  • આ ઓટીપી નંબરના આધારે યૂઝર આઈડી,પાસવર્ડ  બનાવ્યા પછીથી સીધું જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • તેમજ એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે,‘12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી (Engineering) કોર્સ માટે  ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી હાથ ધરાશે.’
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024