આપણા દેશના જુગાડ જોયા હશે, પણ હવે જોઇલો વિદેશના જુગાડ. PTN News

પોસ્ટ કેવી લાગી?

તમે રસ્તાઓ પર અમુક એવા નમૂનાઓને ચોક્કસ જોયા હશે જેને જોઈને ઘણીવાર હસવું આવી જાતું હોય છે. આવા નમૂનાઓની મુરખામી ને લીધે ઘણીવાર અકસ્માત પણ સરજાતા હોય છે. જો કે આવા અનમૂનાઓ ભારતમાં જ નહિ પણ વિદેશોના રસ્તાઓ પર પણ જોવા મળે છે, આજે અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસીને બઠ્ઠા થઇ જાશો.

1. જો આ ભાઈ પડી જાશે તો બાઈક ની સાથે સાથે તેને પણ દાખલ કરવા પડશે.

2. આ ભાઈને એક ફોન ઓછો પડતો હતો, એટલે દુકાન જ લગાવી લીધી.

3. આ ભાઈએ તો ખુબ સારો જુગાડ લગાવ્યો છે, પણ આમાં કાર કેવી રીતે ચલાવવી એ તો તેને જ આવડે છે.

4. તમે બાઈકની ઉપર કાર ચઢી જાતા તો જોયું હશે પણ કારની ઉપર બાઈક ચઢતા પહેલી વાર જ જોયું હશે.

5. વાહ અકલમંદી તો આ ભાઈને જ આવડે છે.

6.  ડ્રાઇવ કરતા કરતા બુક કઈ રીતે વાંચવી તે આ મેડમ પાસેથી શીખવાની જરૂર છે.

7. આ જોઈ લો. જુગાડ ની સાથે સાથે અકસ્માત ને પણ આમંત્રણ આપી રહ્યા છે, રસ્તાની સાથે સાથે હવાઈ યાત્રા ની પણ મજા લઇ રહ્યા છે.

8. છોકરાઓ કોઈપણ દેશના કેમ ન હોય, આવી મુરખામી તો કરવી જ પડે.

9. આ ઈંટો લઇ જનારા ભાઈને અન્ય વાહનોની ચિંતા નથી લાગતી.

10. આ ભાઈ શું કરવાની કોશિશ કરી રહ્યા છે.

11. મહિલાઓ માટે મેકઅપ જરૂરી છે પણ તેના માટે યોગ્ય જગ્યા ને પસંદ કરવી પણ એટલી જ જરૂરી છે, ક્યાંક મેકઅપ કરતા કરતા હોસ્પિટલ ના જાવું પડે.

12. આ ભાઈને આટલો બધો તડકો લાગે છે તો બહાર જ શા માટે નીકડા, ખબર નહિ કેવી રીતે ગાડી ચલાવી શકે છે.


તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures