- જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે લાઇન ઓફ કન્ટ્રોલ પાસે પાકિસ્તાની સૈનિકોએ {pakistani army} કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન હતું.
- ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોનું મૃત્યુ
- 7 લોકો ઘાયલ થયા છે.
- જમ્મૂ-કાશ્મીર પોલીસે રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલમાંથી ઘુસણખોરી કરી રહેલા એક યુવકની ધરપકડ કરી
- તેની પૂછપરછ ચાલુ છે.

- રક્ષા વિભાગના પ્રવક્તાએ કહ્યું- શાહપુર અને કિરની સેક્ટરમાં બોર્ડર પારથી થયેલી ફાયરિંગ બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી હતી.
- બપોરે લગભગ 2.30 વાગ્યે પાકિસ્તાને નાના હથિયારો અને મોર્ટારથી હુમલો કર્યો હતો.
- બીજી તરફ સુરક્ષાદળોએ કિશ્તવાડમાં ઇકલા પ્લમરના જંગલમાંથી એક આતંકવાદી તારિક હુસૈન વાનીને એક રાઇફલ અને 64 કારતૂસ સાથે પકડ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.