એસ.પી પ્રદિપ શેજુળ – 17 ટુ-વ્હીલર વાહનોની ચોરીઓનો ભેદ ઉકેલી રૂા.૫,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝબ્બે કરતી એલ.સી.બી.

પોસ્ટ કેવી લાગી?

17 ટુ-વ્હીલર વાહનોની ચોરીઓનો ભેદ ઉકેલી રૂા.૫,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝબ્બે કરતી એલ.સી.બી., બનાસકાંઠા

શ્રી પ્રદિપ શેજુળ, પોલીસ અધિક્ષક સાહેબ, બનાસકાંઠા, પાલનપુરનાઓની જીલ્લામાં વધતા જતા વાહન ચોરીઓના ગુનાઓ અટકાવવા સારૂ તેમજ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપતા આજરોજ lશ્રી જે.એચ.સિંધવ, I/C પોલીસ ઇન્સ., ક્રાઇમ બ્રાન્ચ, બનાસકાંઠા, પાલનપુર તથા શ્રી એન.એન.પરમાર પો.સ.ઇ., એલ.સી.બી,બનાસકાંઠા તથા સ્ટાફના પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ,મહેશભાઇ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસ, નિકુલસિંહ, જયપાલસિંહ વિ. ક્રાઇમ બ્રાન્ચ, પાલનપુર સ્‍ટાફના માણસો થરા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ લગત કામગીરીમાં હતા દરમ્યાન તેરવાડા ગામની સીમમાં શંકાસ્પદ હલતમાં મોટર સાયકલ સાથે (૧) શ્રવણજી વીરજીજી ઠાકોર રહે.તેરવાડા તા.કાંકરેજ તથા (૨) રાહુલજી જયંતીજી ઠાકોર રહે.વડા હાલ રહે.થરા તા.કાંકરેજવાળાઓ મળી આવતાં સઘન પુછપરછ કરતાં તેઓએ મોટર સાયકલોની ચોરી કરેલનું કબુલાત કરતા જેમાં


હીરો સ્પ્લેન્ડર પ્લસ -૦૬


હીરો પેશન પ્રો.-૦૨


હીરો સ્પ્લેન્ડર પ્રો.-૦૨


હીરોહોન્ડા એચ.એફ. ડિલક્ષ-૦૨


હીરો સ્પ્લેન્ડર સ્માર્ટ આઇ- ૦૧


હીરો હોન્ડા સી.ડી.ડિલક્ષ-૦૧


બજાજ ડીસ્કવર-૦૨


હોન્ડા એકટીવા-૦૧


એમ મળી મોટર સાયકલો કુલ-૧૭ કિ.રૂા.૫,૬૫,૦૦૦/- ના કબજે કરવામાં આવેલ છે. બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નીચે મુજબના વાહન ચોરીના ગુનાઓનું ડીટેકશન

(૧) હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ-24 F 4653 બાબતે પાટણ બી-ડિવીઝન ફ.ગુ.ર.નં.૧૦/૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(ર) હીરો સ્પ્લેન્ડર પ્રો. એન્જીન નંબર જોતાં HA10ELDHK26429 તથા ચેચીસ નંબર જોતાં MBLHA10ASDHK 23382 બાબતે પાટણ તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૭/૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૩) હીરો સ્પ્લેન્ડર પ્રો. એન્જીન નંબર HA10ELEDHH 38136 તથા ચેચીસ નંબર MBLHA10ASDHH53001 પાટણ બી-ડિવીઝન પો.સ્ટે.ફ. ગુ.ર.નં.૨૬૨/૧૮ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૪) હીરો સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ GJ-24 AB 5409 બાબતે પાટણ એ-ડિવીઝન ફ.ગુ.ર.નં૪/૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૫) એકટીવા એન્જીન નંબર JF50E80353276 તથા ચેચીસ નંબર ME4JF5001GD8353851 બાબતે પાટણ બી-ડીવીઝન ફ.ગુ.ર.નં.૨૭૬/૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૬) હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ-24 P- 3099 બાબતે પાટણ બી-ડીવીઝન ફ.ગુ.ર.નં.૨૪૪/૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૭) હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ-24 H-5803 પાટણ બી-ડિવીઝન ફ.ગુ.ર.નં.૦૯/૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures