પાટણ માં ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયા નો પ્રચાર પુરજોશ માં
- પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડીયાએ પાટણના રામનગર ખાતે જનસંપર્ક સાથે ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું.
- જેમાં નરેશ કનોડીયાએ કહ્યું હતું કે, ”મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ” કહીને પોતાની લાક્ષણિક અદામાં ગુજરાતની 26 બેઠકો સાથે ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.