પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડીયા.

પોસ્ટ કેવી લાગી?

પાટણ માં ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયા નો પ્રચાર પુરજોશ માં

  • પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર કલાકાર નરેશ કનોડીયાએ પાટણના રામનગર ખાતે જનસંપર્ક સાથે ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું.
  • જેમાં નરેશ કનોડીયાએ કહ્યું હતું કે, ”મોદી સાહેબ ગુજરાતની ચિંતા ન કરશો, ટાઇગર અભી ઝીંદા હૈ” કહીને પોતાની લાક્ષણિક અદામાં ગુજરાતની 26 બેઠકો સાથે ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo