Shravan

  • ભગવાન શિવને સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે.
  • તો શિવની શરણમાં આવેલા ભક્તોને ભોળાનાથ કાળના મોંથી પણ બચાવી લાવે છે.
  • આખા વર્ષમાં એક આખો મહિનો શિવજીને સમર્પિત હોય છે. જે શ્રાવણ (Shravan) ના નામે ઓળખાય છે.
  • સનાતન ધર્મમાં શ્રાવણનો મહિનાનું ખુબ જ ધાર્મિક મહત્વ છે.
  • આમ તો ભગવાન શિવ પોતાના દરેક ભક્ત પર અસિમ કૃપા વરસાવે છે.
  • પરંતુ આ પવિત્ર શ્રાવણ (Shravan) માસમાં 12માથી 3 રાશિઓ એવી છે જેના પર શિવજીની વિશેષ કૃપા રહે છે.

મકર

  • શનિના સ્વામિત્વ વાળી રાશિ મકર પણ શિવની પ્રિય રાશિઓમાં સામેલ છે.
  • મકર રાશિ વાળા લોકો પર શિવજીની કૃપા હોય છે.
  • ભોળાનાથની કૃપાથી આ રાશિના જાતકોની દરેક મુશ્કેલી શ્રાવણ માસમાં દૂર થઇ જાય છે.
  • તેમજ પરિવારમાં ખુશીનો માહોલ બને છે.
  • પરંતુ આ માટે મકર રાશિના જાતકોએ શિવજીની આરાધના આ શ્રાવણ (Shravan) માં કરવી પડશે.

મેષ

  • મેષ રાશિ જેનો સ્વામી ગ્રહ મંગળ છે.
  • શિવજીની પ્રિય રાશિઓમાની એક મેષ રાશિ છે.
  • એવું કહેવામાં આવે છે કે જેની કુંડળીમાં મંગળનો ખુબ જ ખરાબ પ્રભાવ હોય છે તેને સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ.
  • મેષ રાશિના જાતકો પર શિવજીની અસીમ કૃપા હોય છે.
  • આવા લોકો ખુબ જ જલ્દી ધન અને વૈભવથી સંપન્ન હોય છે.
  • તથા શ્રાવણ (Shravan) ના મહિનામાં મેષ રાશિના જાતકોએ શિવલિંગ પર સોમવારે જળ અવશ્ય ચઢાવવું જોઇએ.

કુંભ

  • કુંભ રાશિના સ્વામી શનિદેવ છે પરંતુ આ રાશિ પર શિવજીની વિશેષ કૃપા હોય છે.
  • કહેવામાં આવે છે કે, કાળના મોઢાથી બહાર આવનારા ભોળાનાથ શંકર આ રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરે છે.
  • આ રાશિના જાતકોએ શ્રાવણમાં (Shravan) ભગવાન શિવનું ધ્યાન ધરવુ તથા શિવ ભક્તિ કરવી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024