Ranip : પ્રેમિકાએ પ્રેમીની અભદ્ર માંગ ન સ્વીકારતા પ્રેમીએ કર્યું કંઈક આવું…

પોસ્ટ કેવી લાગી?

Ranip

  • અમદાવાદ શહેરના રાણીપ (Ranip) વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરતા પ્રેમિકાએ ના પાડી હતી
  • જેથી પ્રેમીએ સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરી પરિવારજનોને ઉઠાવી જવાની ધમકી આપી હતી.
  • તથા બે અજાણ્યા માણસો યુવતીના ઘરના ફોટો પાડીને પણ જતાં રહ્યાં હતાં.
  • રાણીપ (Ranip)પોલીસે આ યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 
  • રાણીપ (Ranip)માં રહેતી અને લપકામણમાં આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને ઓગસ્ટ 2019માં ફેસબુક પર સાગર પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી.
  • ત્યારબાદમાં વોટ્સએપ પર વીડિયો કોલ અને ચેટ દ્વારા વાતચીત થતી હતી.
  • તો ગોતામાં આવેલા એક મકાનમાં બંને મળ્યા હતાં.
  • સાગરે લગ્ન માટે વાત કરી હતી. ત્યારે યુવતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્નની વાત કરી હતી.
  • સાગરે ફોન પર અભદ્ર માંગ કરી હતી જેની યુવતીએ ના પાડી હતી.
  • ત્યાર પછી યુવતીએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી.
  • સાગરે ફરી વાતચીત ચાલુ કરી અભદ્ર માંગ કરી હતી.
  • યુવતીએ ના પાડતા તેને મા-બાપને મારી નાખવાની ધમકી આપી હતી.
  • યુવતીએ આ વાત તેના કાકાને કહેતા તેમને સાગર સાથે વાત કરી હતી ત્યારે તેને અપશબ્દ બોલી અપમાન કરી ઉઠાવી જવાની ધમકી આપી હતી.
  • તો રાણીપ (Ranip) પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures