Yes Bank ના સંસ્થાપક રાણા કપૂર અને અન્યની 2200 કરોડની સંપત્તિ થઈ જપ્ત, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Yes Bank

  • ED એ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ આ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂર અને અન્યની કુલ 2,203 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી છે.
  • અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે.
  • અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ જાહેર વચગાળાના આદેશ બાદ ડીએચએલએફના ઇડી કપિલ અને ધીરજ વાધવન બંધુઓની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી છે.
  • ED (Enforcement Directorate) એ મની લોન્ડરિંગ મામલે યસ બેન્ક (Yes Bank) ના સંસ્થાપક રાણા કપૂર, તેમના પરિવારના સભ્યો, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લી. (DHFL) ના પ્રમોટર કપિલ અને ધીરજ વધાવન અને અન્યોની 2200 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
  • તો 3,700 કરોડની રૂપિયાની છેતરપિંડી મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
  • આ ઉપરાંત એજન્સીએ કપૂરની અમુક વિદેશી સંપત્તિઓ ઉપર પણ રોક લગાવી હતી. 
  • ED નો આરોપ છે કે કપૂર અને તેમના પરિવારના સભ્યો તથા અન્ય  લોકોએ (Yes Bank) બેન્કના માધ્યમથી મોટી લોન આપવા બદલ લાંચ લીધી હતી.
  • પછી આ લોન એનપીએમાં ફેરવાઈ ગઇ.
  • કપૂરની સીબીઆઈએ માર્ચમાં ધરપકડ કરી હતી.
  • તો હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. 
  • કપૂરની સ્થિર સંપત્તિમાં બંગલો (નં 40) દિલ્હીના અપરમાર્કેટ અમૃતા શેરગિલ માર્ગ પર સ્થિત છે, જેની કિંમત685 કરોડ છે,
  • દક્ષિણ મુંબઈના કુંબલા હિલ ખાતે સ્વતંત્ર રહેણાંક મકાન ‘ખુરસીદાબાદ’,
  • મુંબઈના નેપિયન સી રોડ પર ત્રણ ડુપ્લેક્સ ફ્લેટ્સ, ઇડીએ જણાવ્યું છે કે,
  • એનસીપીએમાં એક રહેણાંક ફ્લેટ, નરીમાન પોઇન્ટ અને મહારાષ્ટ્રની રાજધાની શહેરના વરલી વિસ્તારમાં ઇન્ડિયા બુલ્સ બ્લુમાં આઠ ફ્લેટ છે.
  • એજન્સીએ જણાવ્યું હતું કે, રાણા કપૂર અને લિંક્ડ કંપનીઓ સાથે જોડાયેલી આ સંપત્તિની કુલ કિંમત ₹ ₹ 792 કરોડ છે
  • પરંતુ તેમનું હાલનું બજાર મૂલ્ય ₹1,400 crore કરોડ છે.
  • ED એ જે સંપત્તિઓને જપ્ત કરી છે, તેમાં મુંબઇમાં સ્થિત એક બંગલો અને 6 ફ્લેટ, દિલ્હીમાં 48 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, અને 5 લક્સરી કારો સામેલ છે.
  • વિદેશી સંપત્તિઓમાં ન્યૂયોર્કમાં 1, લંડનમાં 2 અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત એક કોમર્શિયલ પ્રોપર્ટી સામેલ છે.
  • આ ઉપરાંત 344 બેંક ખાતા પણ હોવાનું ઇડીએ જણાવ્યું હતું.
  • ગત અઠવાડિયે જ સ્પેશિયલ કોર્ટએ રાણા કપૂરને સીબીઆઇ દ્વારા દાખલ એક કેસમાં ધરપકડથી 11 જુલાઇના રોજ વચગાળાની રાહત આપી છે.
  • આ મામલે રાણા કપૂર પર Avantha Group પર લાંચ લેવાનો આરોપ છે જેના અનુસાર ગ્રુપની કંપનીઓ પર 1900 કરોડ રૂપિયાની લોન કેસમાં કડકાઇ ન દાખવવા માટે 307 કરોડની લાંચ આપી હતી.
  • મે મહિનામાં દાખલ કરવામાં આવેલી ઇડીની ચાર્જશીટ અનુસાર રાણા કપૂરે યસ બેંકમાં પોતાનો પદનો દુરઉપયોગ કર્યો અને શૈલ કંપનીઓની મદદથી ખોટી રીતે કમાયેલા પૈસા આમતેમ કરી દીધા.
  • ઇડીના અનુસાર રાણા કપૂરના કાર્યકાળ દરમિયાન લગભગ 30 હજાર કરોડ રૂપિયાની લોન દબાણમા6 રહી અને તેમાં પણ 20 હજાર કરોડ રૂપિયાની લોન NPA માં બદલાઇ ગઇ. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures