ખેડૂતોના ખાતામાં રૂ. 2 હજાર આપવા માટે સરકારે તે માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (એનપીસી)ને આદેશ જાહેર કર્યો છે. એનપીસીની સિસ્ટમ પર 22 ફેબ્રુઆરીએ સંબંધિત ખેડૂતો સાથે સંકળાયેલી માહિતી ઉમેરવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ તે ખેડૂતોના ખાતામાં રૂ. 2,000 ટ્રાન્સફર થઈ જશે.
પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી દેશના ખેડૂતોના ખાતામાં ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’નો પહેલો હપતો ટ્રાન્સફર કરવાના છે. ગોરખપુરમાં બીજેપીના રાષ્ટ્રીય કિસાન સંમેલનથી દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી 2 હજાર રૂપિયાનો પહેલો હપતો જમા કરવામાં આવશે.
મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંર્તગત દેશના 12 કરોડ ખેડૂતોને તેમના પાક માટે વાર્ષિક રૂ. 6 હજાર આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતા રૂ. 6,000ને 3 હપતામાં ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ગોરખપુરમાં બીજેપીના રાષ્ટ્રીય કિસાન સંમેલન દરમિયાન દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 2,000નો પહેલો હપતો જમા કરવામાં આવશે
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS