બોલિવુડ એક્ટ્રેસ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા ફરી એક વાર પોતાના લૂકના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ ઈનસ્ટાઈલ મેગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. ભારતીય દર્શકોને પીસીનું આ ફોટોશૂટ ગમ્યું નહિં જેના કારણે તેના વિરોધમાં ટ્વિટર પર નિવેદનબાજી કરી રહ્યા છે. પ્રિયંકા બ્લાઉસ વગરની ગોલ્ડન સાડીમાં છે. જેનો હૉટ ડસ્ટી લૂક ઘણો જ ગ્લેમરસ છે. અને મેગેઝિનના કવરપેજ પર ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક ફેશન એન્ડ સ્ટાઇલ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેણે જે સાડી પહેરી છે તેમાં તેને બ્લાઉઝ નથી પહેર્યો આ કારણે તે ટ્રોલ થઇ છે.

તેણે ડિઝાઇનર તરૂણ તહલિયાની દ્વારા ડિઝાઇન ગોલ્ડન શિમરી સાડી પહેરી હતી જેમાં તેણે સાથે બ્લાઉઝ પહેર્યો ન હતો. તેનાં ફોટોશૂટનો વીડિયો અને તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે.

જેનાં પર કમેન્ટ્સ તેને એક્સપોઝ કરવા પર ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, આપે ડ્રિંક કર્યુ છે, શર્મ કરો, ભલો નહીં તમે ભારતીય છો. એક યુઝરે લખ્યું છે, હોલિવૂડમાં ફિટ થવા માટે વલ્ગારિટીની હદ પાર કરી નાંખી. એકે લખ્યુ છે. હોલિવૂડમાં નામ કમાવવાં બધી જ હદ પાર કરી દીધી. આપ શરમ કરો આંટી.

આ સિવાય પણ પ્રિયંકા ચોપરાએ અન્ય પણ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગે છે.

પ્રિયંકાએ ડિઝાઇનર તરૂણ તહલિયાની દ્વારા ડિઝાઇન ગોલ્ડન શિમરી સાડી પહેરી હતી જેમાં તેણે સાથે બ્લાઉઝ પહેર્યો ન હતો

આ સિવાય પણ પ્રિયંકા ચોપરાએ અન્ય પણ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગે છે.

પ્રિયંકા ચોપરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.