ઍક્ટ્રેસે જણાવ્યું કે “બેડ સીન્સ કરીને હું થાકી છું”.

પોસ્ટ કેવી લાગી?
  • સાઉથ ઇન્ડિયન અભિનેત્રી એન્ડ્રિયા જેરેમીયા બેડરૂમ સીન કરીને કંટાળી છે.સારા રોલ માટે તે ફીસ ઓછી કરવા પણ તૈયાર છે.
  • સાઉથ ઈન્ડિયન સિનેમાની જાણીતી અભિનેત્રી એન્ડ્રીયા જેરેમિયાએ પોતાના કામથી લાખો લોકોના દિલ જીત્યા છે. 
  • ત્યારે જો કે, હાલમાં જ તેમણે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તે બેડરૂમ સીન્સ કરીને થાકી ગઈ છે. એક ઇન્ટરવ્યુમાં એન્ડ્રીયાએ કહ્યું કે મોટા ભાગની ફિલ્મમાં તેને બોલ્ડ સીન્સની ઓફર કરવામાં આવે છે. 
  • એન્ડ્રીયા જેરેમિયા ઘણી બધી ફિલ્મોમાં બોલ્ડ સીન કરી ચુકી છે.
  • એન્ડ્રીયા એ ગૌતમ વાસુદેવ મેનનની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. એન્ડ્રીયાની છેલ્લી ફિલ્મ “ વાદા ચેન્નાઇ “માં દેખાઈ હતી. આ ફિલ્મમાં પણ તેમણે બેડરૂમ સીન કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures