Radhanpur : પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો. લગ્નના એક દિવસ અગાઉ વરરાજાની હત્યા થતા લગ્નનો અવસર માતમમાં ફેરવાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના (Patan) રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી. વિપુલ ઠાકોર સમીના અમરાપુરનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો
વિપુલ ઠાકોર (Vipul Thakor) પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
રાધનપુર સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા ઠાકોર સમાજના યુવાન વિપુલના રવિવારે લગ્ન હતા. જેથી તે શનિવારે રાધનપુર લગ્નની ખરીદી માટે ગયો હતો.ત્યારે રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો ઈશ્વર છરી લઈને તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે એલ સી બી પોલીસે (LCB Police) હત્યા કરી ફરાર થયેલ આરોપી ઈશ્વર ને ગણતરી ના કલાકો માં મોટી પીપળી બસ સ્ટેશન પાછળ થી ઝડપી રાધનપુર પોલીસ સ્ટેશન માં વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુરમાં હત્યાની હચમચાવી નાખતી ઘટના બની હતી લગ્નના એક દિવસ પહેલા જ ખરીદી કરવા નીકળેલા વરરાજાની ભરબજારમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાનના એક વર્ષ પહેલા એક યુવતી સાથેના સંબંધોના કારણે યુવતીના મંગેતર દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો – તબેલા લોન યોજના 2023 | Tabela Loan Yojana 2023
ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી અને એલસીબી પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપી કોલી ઈશ્વરભાઈ પ્રભુભાઈ રહે.રાફુ (કૈલાશપુરા) તા.સમી જી.પાટણ વાળાને ઉ.વ-22 રહે.રાફુ (કૈલાષપુરા) તા.સમી જી.પાટણવાળાને મોટીપીપળી ગામે આવેલ બસસ્ટેન્ડ પાછળથી પકડી પાડ્યો હતો અને આરોપીને સી.આર.પી.સી કલમ-41 (1) (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા રાધનપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યો હતો.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans