Ahmadabad

  • અમદાવાદ(Ahmadabad)માં વૃક્ષ પાડવાની ઘટના સામે આવી છે.
  • વૃક્ષ પડવાથી ત્રણ રીક્ષાને થયું ભારે નુકસાન થયું છે.
  • વૃક્ષની બાજુમાં આવેલા ઘરમાં રહેતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસમાં લોકો ગરમીના કારણે વૃક્ષ નીચે જ સૂતા હોય છે.
  • પરંતુ ભારે પવન અને વરસાદના કારણે લોકો ઘરમાં સૂતા હતા.
  • તેના કારણે લોકો બચી ગયા છે. પરંતુ રીક્ષાને નુકસાન થયું છે.
  • લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ મહિનાથી રીક્ષાઓ બંધ હતી.
  • રીક્ષા ચાલકો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું.
  • એમાય પાછું વૃક્ષ ધરાશાયી થવાના કારણે પણ ત્રણ રીક્ષાને મોટું નુકસાન થયું છે.
Ahmadabad
વૃક્ષ પડવાથી ત્રણ રીક્ષાને થયું ભારે નુકસાન
  • (Ahmadabad)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવાની હોય છે તે યોગ્ય થતી નથી.
  • તેના કારણે લોકોએ હેરાન થવું પડે છે. વરસાદી પાણી ભરાયેલ રહે છે.
  • તેમજ વૃક્ષો ધરાશાય થયા બાદ કલાકો વીતી ગયા હતા તેમ છતાં પણ કામગીરી થઇ ન હતી. જેથી કારણે (Ahmadabad)અમદાવાદના લોકો પરેશાન થઈ રહ્યા છે.
  • સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલરો આવતા વરસાદનું આગમન થયું છે.
  • સાકલોનીક સર્ક્યુલેશન અને થન્ડરસ્ટોમના કારણે ભારે પવન સાથે વરસાદ રાજ્યના અનેક વિસ્તારમાં થયો છે.
  • થન્ડર સ્ટોમના કારણે ભારે પવન ફૂંકાય છે.
  • ભારે પવન સાથે વરસદની આગાહી હોય ત્યારે લોકોએ પણ સતર્ક રહેવું જોઈએ.જેથી નુકસાન થી બચી શકાય.
  • તેમજ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024