Driving licence

  • વાહનચાલકો માટે આવ્યા સૌથી સારા અને મોટા સમાચાર
  • સડક પરિવહન મંત્રાલયે નવા આદેશ જાહેર કર્યા છે.
  • સડક પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving licence) ની વેલિડિટીને 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે.
  • તેની સાથે જ સડક પરિવહન મંત્રાલયે વાહનોના કાગળની વેલિડિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાયસન્સ અને ફિટનેસ સહિતના તમામ કાગળોનો સમયગાળો વધારીને 30 સપ્ટેમ્બરમાં સુધી કરવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving licence) અને વાહન પરમિટની વેલિડિટી 1 ફેબ્રુઆરીથી 31 મે 2020 સુધી ખતમ કરીને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
  • તેમજ આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. 
  • તથા વીમા નિયમનકાર ઇરડાએ પણ આગામી નાણાકીય વર્ષ સુધી થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમ દરમાં ફેરફાર નહીં કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
  • આપને જાણવાનું કે, આ પહેલા 30 માર્ચ 2020 ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે,
  • કોરોના સંકટને કારણે વાહનનું ફિટનેસ સર્ટીફિકેટ્સ, પરમીટ, ડ્રાઇવીંગ લાઇસન્સ(Driving licence) અને રજિસ્ટ્રક્શન, જેની સમય મર્યાદા 1 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ ગઈ છે તેને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
  • જોકે આપ સહુ જાણીએ છીએ કે , બે મહિના દરમિયાન લોકડાઉનના કારણે તમામ કામકાજ બંધ પડ્યા હતા
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024