ભારતીય ટીમની પહેલી જીત બદલ પોલીસ કમિશ્નરે રાજકોટમાં કર્યું સન્માન.

પોસ્ટ કેવી લાગી?
  • 17 જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમે 50 ઓવરમાં 340 રનનો સ્કોર બનાવ્યો હતો.
  • ભારતીય ટીમે આપેલા 341 રનના લક્ષ્યાંકને પામવા માટે દાવમાં ઉતરેલી ટીમ કાંગારૂ એ માત્ર 304 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી સર્વાધિક 96 રન શિખર ધવનને બનાવ્યા હતા. તો ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 76 બોલમાં 78 રન બનાવ્યા હતા.
  • અત્યાર સુધીમાં રાજકોટમાં ટીમ ઈન્ડિયા બે મેચ રમી છે જે બંનેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. પરંતુ પહેલી વાર રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાનો વિજય થતા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સરદાર વલ્લભભાઈ પટેલનો મોમેન્ટોની ભેટ આપી હતી.
  • ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. ત્યારે ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય મેચ રમાયી હતી .
  • પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ કાંગારૂ એ 50 ઓવરમાં નવ વિકેટના નુકશાને 286 રન સ્કોર બનાવ્યો હતો. જે બાદ 287 રનના લક્ષ્યાંક સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ માત્ર 3 વિકેટના નુકશાને 289 રન બનાવી જીત હાંસલ કરી હતી.
  • રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સરદાર વલ્લભભાઈ પટેલનો મોમેન્ટોની ભેટ આપી હતી.
  • ગુજરાતમાં સરદાર પટેલ ની પ્રતિમા એટલે કેેે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશ-વિદેશમાં જોવાલાયક પર્યટક સ્થળ બની ગયું છે. 
  • આમ તો , દુનિયા ની સાત અજાયબી માં વધારો કરતી આઠમી અજાયબી પણ માનવામાં આવે છે. એટલે ભારતની આ જીતનેે રાજકોટ પોલીસે પણ સન્માનિત કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures