Rajkot

  • રાજકોટ(Rajkot)ના મોચીબજાર મેઈન રોડ પર આવેલ પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડવાળાના માલિક નીતનભાઈ ચૌહાણના એક ના એક પુત્રએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું.
  • રાજકોટ(Rajkot)ના નીતનભાઈ ચૌહાણના પુત્ર 24 વર્ષીય નિશિત નીતનભાઈ ચૌહાણે કરી આત્મહત્યા
  • રવિવારે સાંજે પોતાના ઘરે જ દૂપટ્ટા વડે ગળાફાંસો ખાઈ નિશિતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
  • રવિવારે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે નિશીત ઘરે એકલો જ હતો.
  • જ્યારે રાત્રે ભીખાભાઇ પોતાના ઘરે આવ્યા અને મકાનમાં પ્રવેશી હોલમાં આવ્યા તે સાથે જ પુત્ર નિશીતનો લટકતો દેહ જોવા મળ્યો હતો.
  • તો પુત્રની લાશ જોઇ ભીખાભાઇએ બૂમો પાડતા પાડોશીઓ દોડી ગયા હતા અને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
Rajkot
  • મળેલ માહિતી મુજબ નિશિત થોડા સમયથી માનસિક બીમારીનો શિકાર હતો.
  • તેમજ તેને ગાંજાનું વ્યસન હતું.
  • જોકે ચારેક મહિનાથી વ્યસન છોડ્યા બાદ તે સતત ગુમસુમ અને એકલો રહેતો હતો.
  • ચૌહાણ પરિવારમાં એકના એક યુવાન પુત્રના આપઘાતથી કલ્પાંત છવાયો છે
  • જાણવા મળ્યું છે કે નિશિત જયારે દસમા ધોરણમાં ભણતો ત્યારે મિત્રો ના કારણે ગાંજો પીવાની આદત પડી હતી.
  • જો કે સુરત ખાતે વ્યસનમુકિત કેન્દ્રમાં મોકલ્યા બાદ ચારેક મહિના પહેલાં તેણે નશો કરવાનું તદ્દન છોડી દીધું હતું.
  • ત્યારબાદમાં તે સતત ઘરે જ રહેતો હતો તેમજ ગાંજો પણ પીતો ન હતો.
  • પરંતુ તે સતત ગુમસુમ અને એકલો રહેતો હતો.
  • તે સતત રૂમમાં એકલો જ રહેવાનું પસંદ કરતો હતો, કોઈને મળતો પણ ન હતો.
  • તથા મોબાઈલમાં સતત પબ્જી રમતો હતો.
  • અત્યારે તો ડિપ્રેશનમાં આવીને નિશિતે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
  • હાલ કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી આવી.
  • આ અંગે પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આધારિત તપાસ કરશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024