- કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે તે રમત-ગમત ક્ષેત્રે તેની અસર જોવા મળી છે , ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ મોટું નિવેદન આપ્યું છે. રમીઝે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેવા આવેલ ઇંગ્લેન્ડનાં ખેલાડીમાં કોરોના વાયરસનાં લક્ષણો હતા જે બાદ લીગ પણ મુલતવી રાખવી પડી છે.
- પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કોરોના વાયરસને લઈને દાવો કર્યો છે કે ઇંગ્લેન્ડનાં એલેક્સ હેલ્સમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા છે અને તે પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફર્યા તે પહેલા દેશમાં કોરોના વાયરસ ફેલાઈને ગયો..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News