રાત્રે સુતી વખતે નાભિમાં તેલની માલિશ કરવાથી ઘણી સમસ્યાઓ થી દૂર રહી શકશો.

પોસ્ટ કેવી લાગી?
  • રાત્રે સૂતી વખતે નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે. 
  • નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારુ ફીલ થાય છે.
  • સરસવનું તેન નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.
  • નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે.
  • બદામનું તેલ લગાવવાથી પણ ચહેરો નિખરે છે.
  • નાભિમાં તેલ લગાવવાથી પેટમાં દુખાવો થતો હોય તો તેમા રાહત મળે છે.
  • જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હો તો લીમડાનું તેલ નાભિમાં નાંખવુ જોઇએ. તેનાથી તમારી ખીલ અને ફોડલીની સમસ્યા દુર થશે. 
  • નાભિ પ્રજનન તંત્ર સાથે જોડાયેલી હોય છે. તેમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસે છે. 
  • નાભિમાં તેલ લગાવવાથી પુરુષોના શરીરમાં શુક્રાણુઓની સંખ્યા વધે છે. 
  • નાભિની નિયમિત સાફસફાઇ કરવી  પણ ખુબ જરુરી છે. કોઈ પણ તેલ લઇ ઋણી સાથે ધીમે ધીમે સાફ કરવું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures