• ઉત્તરાખંડનાં કાશીપુરમાં રહેતા રાકેશે વોટ્સ એપથી કોલગર્લ  બોલાવી હતી. જે કોલગર્લ નહિ પણ તેની પત્ની આનંદી જ હતી. આ બાદ તેઓ વચ્ચે મારા મારી થઈ હતી. આ  સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો.આ સમગ્ર ઘટનાની પોળ બહેનપણીએ ખોલી.
  • ઉત્તરાખંડમાં રહેતા રાકેશનાં લગ્ન થોડા વર્ષો પહેલા કાશીપુર ના રહેવાસી આનંદી સાથે થયા   હતા. આનંદી વધારે સમય પિયરમાં રહેતી હતી. આ દરમિયાન આનંદીની બહેનપણી સવિતા અને રાકેશ વચ્ચે ઝઘડો થતાં સવિતાએ ગુસ્સામાં કહ્યું કે તારી પત્ની  કોલગર્લ છે. એ બાદ સવિતાએ જ તેને મહિલા દલાલનો નંબર આપ્યો હતો.
  • રાકેશે મહિલા દલાલને વોટ્સ એપ કરી ને કોલગર્લ માટે માંગણી કરતાં મહિલાએ મોકલેલી કેટલીક યુલતીઓનાં ફોટામાં તેની પત્નીનો ફોટો પણ હતો. રાકેશે પત્ની આનંદીનો ફોટો પાછો મોકલી તેને બુક કરવા કહ્યું હતું .એ બાદ હોટેલનાં રુમમાં કોલગર્લ તરીકે આનંદી જ આવી હતી. આ મામલે રાકેશે તેની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024