સલમાન ખાન Bigg Boss 14ના સેેટ પર 1 ઓકટોબરે શૂટિંગ શરૂ કરશે

Bigg Boss 14
- Advertisement -

This browser does not support the video element.

Bigg Boss 14

સલમાન ખાન પનવેલના ફાર્મહાઉસમાં પાંચ મહિના સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા પછી મુંબઇ આવી ગયો છે. સલમાન બિગ બોસ 14 (Bigg Boss 14)નું શૂટિંગ 1 ઓકટોબરથી ફિલ્મ સિટીમાં શરૂ કરી રહ્યો છે. આ પછી તે પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરશે.

આ પણ જુઓ : ભારતે ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું …

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે લાઇવ ઓડિયન્સ આ શોમાં જોવા મળશે નહીં. સલમાને શૂટિંગ માટે આખો દિવસ ફાળવી દીધો છે. બિગ બોસ 14 નો પ્રથમ એપિસોડ 4 ઓકટોબર 2020ના રવિવારે પ્રસારિત કરવામાં આવશે.

આ પણ જુઓ : ભારતીય સૈનિકોને મોટી સંખ્યામાં ફિંગર -3ની પાસે તૈનાત કરાયા

બિગબોસના શુટિંગ પછી તરત જ સલમાન પોતાની હોમ પ્રોડકશન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ શુટિંગ 10-12 દિવસનું હશે. આ શૂટિંગ મુંબઇના મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.