SBI
- દેશની સૌથી મોટી બેંક SBI (એસબીઆઇ)એ ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે.
- જેમકે આપણે બતાવાનું કે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા દિવસેને દિવસે છેતરપિંડીના કેસો વધતા જાય છે
- તો એ ટાળવા માટે કે છેતરપિંડીના કેસો રોકવા માટે SBI એ ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે.
- SBI (એસબીઆઇ)એ લોકોને ટ્વીટ દ્વારા સલાહ આપી કે કોઈ પણ અનધિકૃત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરો.
- SBIએ જણાવ્યું છે કે આવી મોબાઇલ એપ્લિકેશનો આ છેતરપિંડી કરનારાઓને તમારા ડિવાઇસ પર નિયંત્રણ મેળવવા તેમજ તમારા સંપર્કો, પાસવર્ડ્સ અને નાણાકીય એકાઉન્ટ્સની એક્સેસની મંજૂરી આપવામાં મદદરૂપ બને છે.
- SBIબેંકે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે કેટલીક મોબાઇલ એપ્લિકેશન તમારી સંવેદનશીલ માહિતી સાથે છેડછાડ કરીને તમારી વ્યક્તિગત માહિતીને ઉજાગર કરી શકે છે.
- એસબીઆઇ ગ્રાહકોને એપ્લિકેશનના ઉપયોગથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યું છે.
- તથા આ કેપ્શનની સાથે એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોની સુરક્ષા માટે ઘણી ટીપ્સ જણાવી દેવામાં આવી છે.
कुछ मोबाइल एप्लीकेशन आपकी संवेदनशील जानकारियों के साथ समझौता कर आपकी व्यक्तिगत जानकारी को उजागर कर सकते हैं। SBI आपको ऐप्स के उपयोग संबंधी कुछ महत्वपूर्ण जानकारी बता रहा है। #SBI #StaySafe #StayVigilant #AapKiSafety #SafetyTips pic.twitter.com/WgQTsO0frE
— State Bank of India (@TheOfficialSBI) June 8, 2020
- તેમજ SBI એ આપ્યા બચવાના ઉપાય પણ બતાવ્યા છે જેવા કે
- એસબીઆઇએ જણાવ્યું છે કે ગ્રાહકોએ હંમેશાં વેરિફાઇડ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
- ફોરવર્ડ સંદેશામાં મળેલી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
- મફત સ્ક્રીનસેવર ટાળો, કારણ કે આવી એપ્લિકેશનોમાં ઇનબિલ્ટ જોખમ છુપાયેલું હોય છે.
- તથા કોઈપણ એપ્લિકેશનમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાચવશો નહીં.
- સાથે જ તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરતા રહો.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- કોઈપણ નવી એપ્લિકેશનને પરવાનગી આપતી વખતે ધ્યાનમાં રાખો કે પરવાનગી એપ્લિકેશન જે પૂછે છે તે મહત્વપૂર્ણ છે?
- કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તપાસ કરવી તે કઈ કંપની બનાવે છે અને તે વેરિફાઇડ છે કે નહીં?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News