શું રમઝાનમાં મતદાનનો સમય બદલાશે કે નહીં ? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું.

પોસ્ટ કેવી લાગી?
  • રમઝાન મહિનામાં મતદાન નિર્ધારીત સમય કરતાં વહેલુ શરૂ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કરી દીધો છે.
  • સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રમઝાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાતના બદલે પાંચ વાગ્યાનો કરવાની માંગ કરવામાં આવી હતી.

  • મતદાનના સમયમાં બદલાવની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
  • લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન બાકી છે.  આ દરમિયાન રમઝાન મહિનો આવે છે.
  • ધોમ ધખતા તાપને જોતાં રોઝો રાખતા લોકોને રાહત આપવા માટે મતદાનના સમયમાં બદલાવની માંગ કરવામાં આવી હતી. દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે.
  • મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાં ગરમી રેકોર્ડ તોડી ચુકી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures