કંપનીમાં કોન્ડોમ ધોઈને ફરીથી લેવાતા હતા ઉપયોગમાં

પોસ્ટ કેવી લાગી?

Scam

દેશમાં એક વિચિત્ર જ કૌભાંડ (Scam) સામે આવ્યું છે. આ કૌભાંડમાં ઉપયોગમાં લેવામાં આવેલા કોન્ડોમને ફરીથી સાફ કરીને તેને સુવ્યવસ્થિત રીતે પેક કરી ફરી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી હતી.

આ કૌભાંડને એક આખી ગેંગ કામ ગુપ્તરીતે અંજામ આપતી હતી. તેઓ રસ્તા પરથી મળી આવતા વપરાયેલા કન્ડેોમને લઈને તેને ધોઈ અને સુકવ્યા બાદ ફરીથી પેકીંગ કરતા હતા. ત્યાર બાદ આ કોન્ડોમને ફરીથી માર્કેટમાં વેચી દેવામાં આવતા હતા. આજે પોલીસે અહીં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.

આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

ઘટનાસ્થળ પર પોલીસ પહોંચતાં 320,000 વપરાયેલા કન્ડોમ મળી આવ્યા હતાં. પોલીસે આ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. કુલ મળીને અહીંથી 3 લાખ 24 હજાર કન્ડોમ સીલ કરવામાં આવ્યા હતાં. કન્ડોમ સિંગલ યુઝ માટે વપરાય છે. તેવામાં કોરોના મહામારી વચ્ચે વધારે સાવચેતી રાખવી ઘટે છે.

આ પણ જુઓ : યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતા 22ના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કંપનીના માલિકે કાયદાનો ભંગ કર્યો છે. તેના પર ટુંક સમયમાં જ આકરી કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં હજારો કન્ડોમ આ ફેક્ટરીના બજારમાં પહોંચી ગયા છે. માટે સ્થાનિક લોકોમાં પણ તેને લઈને સનસની ફેલાઈ ગઈ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures