ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં દરરોજ નવી નવી અભિનેત્રીઓ અને મોડલ સામે આવે છે. પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર એક એવો ચહેરો છવાયેલો છે જે સોશિયલ મીડિયામાં સેન્સેશન બની ગયો છે.

આ યુવતી છે સ્કારલેટ રોજ જે એક રીયાલીટી શો જીત્યા બાદ ચર્ચામાં હતી. હવે સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં આ કાતીલ હસીનાની એન્ટ્રી થવાની છે. આવો જોઇએ સ્કારલેટ રોજના કેટલાક લેટેસ્ટ ફોટોઝ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.