school fees

  • કોરોનાના કહેર અને લોકડાઉનના વચ્ચે વાલીઓ પર સ્કૂલો દ્વારા school fees માટેની મનમાનીના કિસ્સા સામે આવી રહ્યા છે.
  • school fees માટે મનમાનીના કિસ્સા રાજ્યભરની ઘણી ખરી શાળાઓમાં જોવા મળી રહ્યા છે.
  • ગુજરાતમાં સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં શાળાઓ વાલીઓને પુસ્તક લેવાને બહાને બોલાવીને તેમની પાસેથી ફી વસૂલી રહી છે.
  • જોકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સપ્ટેમ્બર સુધી (school fees) ફી ન લેવા જણાવ્યું હતુ પરંતુ શાળાઓ પોતાની મનમાની માંથી ઊંચી જ નથી આવતી
  • ગાંધીનગરની DPS એ school fees ઉઘરાવવા માટે નવો પેંતરો અપનાવ્યો છે.
  • ગાંધીનગરની DPSએ ફી વસુલ કરવાનું શરૂ કર્યું છે.
  • સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ફી વગર પુસ્તક નથી અપાતા.
  • તેમજ પુસ્તક માટે સ્કૂલ તરફથી વાલીઓને ફી ભરવા માટે દબાણ કરાયું છે.
  • પહેલા ફી ભરો પછી પુસ્તક મળશે આવી શરતો લાગુ કરી છે.
  • તેઓ વાલીઓને બુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવે છે.
  • ત્યારબાદ વાલી સ્કૂલમાં જાય ત્યારે પ્રથમ ક્વાર્ટરની (school fees) ફી માગે છે.
  • એટલું જ નહિ પરંતુ ટ્રાન્સપોર્ટેશન ફી અને એન્યુઅલ ચાર્જ પણ માગવામાં આવે છે
  • અને જો વાલી ફી આપે તો જ તેમને બુક આપવામાં આવે છે. 
  • જોકે સપ્ટેમ્બર સુધી ફી ન લેવા શિક્ષણમંત્રીએ કરી વાત હતી.
  • છતાં પણ પ્રથમ ક્વાર્ટરની 39 હજાર ફી માગવામાં આવી.
  • 12 હજાર એન્યુઅલ ચાર્જ, 14 હજાર ટ્યૂશન ફીના ગણાયા.
  • 6,800 ટ્રાન્સપોર્ટેશન ફી પણ માગવામાં આવી છે. અને જે તે ધોરણની બુક પણ અલગથી ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. 
  • આમ સ્કૂલો દ્વારા school fees માટે વાલીઓ પાર દબાણ કરવામાં આવી રહ્યું છે.
  • ત્યારે સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી પણ સામે આવી છે.
  • યુરો સ્કૂલે ઓનલાઇન એજ્યુકેશનના નામે ફીની ઉઘરાણી કરી છે.
  • જેને લઇ યૂરો સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા હતા.
  • યુરો સ્કૂલે ત્રિમાસીક ફીના નામે school fees ની ઉઘરાણી કરી છે.
  • સ્કૂલનું માનવું છે કે તેઓએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા છે.
  • જ્યારે વાલીએ શાળા સંચાલકો પાસે લિવિંગ સર્ટિફિકેટની માગ કરી છે.
  • પરંતુ શાળા સંચાલકો લિવિંગ સર્ટિફિકેટ પણ નથી આપી રહ્યાં.
  • school fees માટે મનમાની અમદાવાદની સ્કૂલમાં પણ જોવા મળી આવી છે.
  • કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સ્કૂલ દ્વારાવધુ ફી લેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
  • શહેરના ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી લેવામાં આવી રહી છે.
  • 26 હજારની સામે 30 હજાર ફી ઉઘરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો.
  • તેમજ સ્કૂલે ચાલુ વર્ષે 32 હજાર રૂપિયા ફી માગ કરી છે.
  • તેમજ આ મામલે વાલીઓએ DEOને લેખિતમાં ફરિયાદ કરી છે.
  • ફરિયાદ બાદ પણ ઉકેલ ન આવતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024