સેક્સુઅલ રિલેશનશિપથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. એતો બધા જાણે જ છે પરંતુ શું તમે એ જાણો છો કે માસ્ટરબેશન અને સેક્સ સ્કીન માટે પણ ફાયદાકારક છે.
કરચલીઓ પડવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ હોય છે. સેક્સ અને માસ્ટરબેશન સ્ટ્રેસને રિલીઝ કરવાનું કામ કરે છે.
જેથી સ્ટ્રેસ ફ્રી રહેવાથી કરચલીઓની સમસ્યાને તમારા ચહેરાથી દૂર રહે છે. જેમ વર્કઆઉટ કરવાથી બ્લડ ફ્લો વધે છે તેમજ સેક્સ કરવાથી પણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ફ્લો વધે છે.
આમ બ્લડ સક્યુલેશનની પોઝિટિવ અસરથી સ્કીનની ચમકમાં વધારો થાય છે અને બ્લડ સક્યુલેશન સરખું થવાથી પિમ્પલ અને એકનેની સમસ્યાથી પણઓછી થાય છે.
સેક્સ અને માસ્ટરબેશનથી થનારા ઓર્ગેઝમથી એસ્ટ્રોસ્ટેજનનું લેવલ વધે છે.
આનાથી કોલેજન ઓછું થાય છે, જે સ્કીનને યૂથફૂલ બનાવી રાખવામાં મદદ કરે છે.
ઉંઘ ન આવવાને કારણે ડાર્ક સર્કલથાય છે.સેક્સ અને ઓર્ગેઝમ બાદ સારી ઉંઘ આવે છે. સારી ઉંઘ આવવાને કારણે અનિંદ્રાથી થનારા ડાર્ક સર્કલ્સની સમસ્યા દૂર થશે.