સુરતઃ કોંગ્રેસના સભ્યોનો અનોખો વિરોધ.

  • કોંગ્રેસના સભ્યોનો અનોખો વિરોધ.ગળામાં બેનરો, હાથમાં પાણીનો બોટલો કોંગ્રેસના સભ્યોનો અનોખો વિરોધ.
  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અનેક વખત વિવાદોમાં આવી છે. અગાઉ વિદ્યાર્થીઓને આઇકાર્ડ આપવાની બાબતમાં , તેમજ સ્પોર્ટસ ડે પત્યા બાદ વિદ્યાર્થીઓને કપડા આપવા તેમજ ઉપરાંત વોટર બોટલને નામે પાણીની બોટલ આપવી આ તમામ બાબતે આજે સમિતિની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.
  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનીસામાન્ય સભામાં આજે કોગ્રેસના સભ્યો દ્વારા અનોખો વિરોધ નોધાવ્યો હતો. શાસકોના ભષ્ટ્રાચારના આરોપ સાથે કોગ્રેસના સભ્યો દ્વારા ગળામાં બેનર લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અનેક વખત વિવાદોમાં આવી છે. અગાઉ વિદ્યાર્થીઓને આઇકાર્ડ આપવાની બાબતમાં , તેમજ સ્પોર્ટસ ડે પત્યા બાદ વિદ્યાર્થીઓને કપડા આપવા તેમજ ઉપરાંત વોટર બોટલને નામે પાણીની બોટલ આપવી આ તમામ બાબતે આજે સમિતિની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.
  • કોગ્રેસના સભ્યો દ્વારા સામાન્ય સભા શરૂ થાય તે પહેલા ગળામાં ભ્રષ્ટ્રચારના બેનરો લગાવવામાં આવ્યા હતા. સાથો સાથ જે વોટર બોટલ વિદ્યાર્થીઓને આપવામાં આવનાર હતી તેની જગ્યાએ અન્ય મોધા માની બોટલો આપીને પણ ભષ્ટ્રાચર શાસકોએ આચર્યો હોવાની ફરિયાદ પણ વિરોધ પક્ષના સભ્ય સુરેશ સુહાગીયા અને નટુભાઇએ કરી હતી.
  • આ સમગ્ર આક્ષેપોને સભામાં શાસકોએ વખોડી કાઢયા હતા. ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ ખોટી રીતે આક્ષેપ કરવામાં આવી રહાયા છે. ખોટી રીતે આક્ષેપ કરવામાં આવ્યો હોવાને કારણે કોગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે.
  • સામાન્ય રીતે તમામ કામો પાર્દર્શક રીતેજ કરવામાં આવે છે. પરંતુ વિરોધ પક્ષના સભ્યોને કોઇ કોઇ રીતે મીડયામાં આવવા માટે મોકો જોઇએ છે જેથી આવા પ્રકારના વિરોધ તેમના દ્વારા કરવામાં આવે છે. જેથી તમામ આક્ષેપો જે કરવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here