South Gujarat
- દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા વરસાદની પઘરામણી થઇ ગઈ છે.
- છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
- આજે સવારથી જ વરસાદની પઘરામણી થતા સવારે 6 થી અત્યાર સુધીમાં સુરત સિટીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.
- હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ પડી શકે છે.
- આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)માં અત્યાર સુધીમાં 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
- જ્યારે 4 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો છે.
- દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 1 મીમીથી લઈને 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
- તેમજ આગામી 25 જૂન પછી શહેરમાં વરસાદનું જોર વધે એવી શક્યતા છે.
- તથા આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ થઈ શકે છે.
- Surat: સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું
- Morari bapu ના સમર્થનમાં વીરપુર અને મહુવામાં બંધનું એલાન
- Cyber Crime : કેશબેકની લાલચમાં લિંક ઓપન કરતા પેહલા વિચારજો…
- જોકે હજુ સુધી ઉકાઇ ડેમના ઉપરવાસમાં મેઘરાજાની પધારણી થઇ નથી.
- જેથી ઉકાઇ ડેમમાં પાણીની નવી આવક ચાલુ થઇ નથી.
- તેથી હાલમાં ઉકાઇ ડેમની સપાટી 317.88 ફૂટ છે.
- તેમજ હાઇડ્રો મારફતે 6752 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે.
- તથા ઉકાઇમાંથી 6752 ક્યુસેક ડિસ્ચાર્જથી વિયર કમ કોઝવેની સપાટી પુન: 5 મીટરને પાર થઇ છે.
- Petrol Diesel ના 14માં દિવસે સતત વધતા ભાવ,જાણો વિગત
- Kashmir : છેલ્લા 24 કલાકમાં 8 આતંકીઓનો સફાયો કરાયો
- છેલ્લા 24 કલાકમાં જલાલાપોરમાં 33 મીમી વરસાદ આવ્યો છે.
- તો સુરત સિટીમાં 17 મીમી વરસાદ પડ્યો છે.
- તથા નવસારી અને ચોર્યાસીમાં અનુક્રમે 15મીમી અને 14મીમી વરસાદ આવ્યો છે.
- આજે સવારથી નોંધાયેલો વરસાદ નીચે પ્રમાણે છે.
તાલુકો | વરસાદ |
સુરત સિટી | 18 મીમી |
કામરેજ | 13 મીમી |
ચોર્યાસી | 12 મીમી |
જલાલપોર | 11 મીમી |
નવસારી | 1 મીમી |
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement