• મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો જાહેર થયો છે.
  • પોસ્ટમર્ટમ ના રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું છે.
  • પીએમ રિપોર્ટને લઈને પણ યુવતીનાં પરિવારજનોએ ઘણા – બધા સવાલો ઉભા કર્યા છે.
  • પરિવારજનોએ કહ્યું છે કે, લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઈ જાતે ચઢીને ન જઈ શકે.
  • અરવલ્લીના મોડાસાના સાયરા તાલુકામાં 19 વર્ષીય યુવતી 5 દિવસ ગુમ થયા બાદ તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.
  • ત્યારબાદ પરિવારજનો દ્વારા અપહરણ, સામૂહિક દુષ્કર્મ સહિતનો આરોપ લગાવી ફરિયાદ નોંધવાની માંગણી કરાઈ હતી.
  • આના કારણે પહેલેથી જ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં રહેલી પોલીસને આખરે પીએમ પહેલાં ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.
  • યુવતીનાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાના કારણે થયું છે.
  • પીએમ રિપોર્ટ મામલે યુવતીનાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
  • ગ્રામજનોએ મોડાસા પોલીસ સ્ટેશન પાસે મચાવ્યો હોબાળો . જો કે આ કેસ દિવસે ને દિવસે ગૂંચવાઈ રહ્યો છે.
  • પોલીસે આ કેસનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની ધરપકડ કરી હતી. અને એક આરોપીની શોધખોળ હજુ ચાલુ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024