• શાહરૂખની દીકરી સુહાનાની તસવીરો થઈ વાયરલ. ત્યારે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી સુહાના..
  • તસવીરમા  સુહાના ખાન ગ્રે ટાઈટ્સ અને બ્લેક ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 
  • સુહાના તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે અને આ જ તસવીરને લઈને ફેન્સ તેની ખૂબ જ પ્રસંશા કરી રહ્યાં છે.
  • શાહરુખની દીકરી સ્ટાર સુહાના રૂપેરી પડદે હાલ કોઈ જ શરૂઆત કરી નથી.સુહાનાના પિતા શાહરૂખ ખાન નું  એવું કહેવું છે કે, તેના બાળકો સ્ટડી કમ્પલીટ કર્યા બાદ જ તે રૂપેરી પડદે જોવા મળશે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024