Tag: પાટણ

પાટણ : ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વને લઈ ફૂલ બજારમાં તેજી

આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનું પર્વ હોઈ પાટણ શહેરના ફુલ બજારમાં તેજીનો પવન ફુંકાયો હતો. અને દરેક ફુલના ભાવમાં વધારો…

પાટણ : લોર્ડ ક્રિષ્ના ખાતે ગણેશ ઉત્સવની કરાઈ સ્થાપના

પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ચતુદિવસીય ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો. નિર્ગણ નિરાકાર અને સગુણ સાકારનું વિરાટ દર્શન એટલે…

પાટણ :પાટણ ઉંઝા રોડ પરના એક ગોડાઉનમાંથી ડુપ્લીકેટ મસાલાનો મળી આવ્યો જથ્થો

પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં કેટલાક ઈસમો દ્વારા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા…

પાટણ : યુનિવર્સીટીના રસાયણ વિભાગમાં કરાયું ગણેશ સ્થાપન

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી વિભાગમાં પણ પ્રથમ વખત રસાયણ શાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા પાંચ દિવસ માટે…

મહેસાણા : દાદાને અપાયુ ગાર્ડ ઓફ ઓનર

આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના…

પાટણ : ગણપતિની વેશભૂષામાં શહેરીજનોને આશીર્વાદ આપતાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

ભાદરવા સુદ-૪ ના દિવસે ગણપતિ દાદાનો જન્મદિવસ આવતો હોવાથી તેને ગણેશ ચતુર્થી તરીકે પણ સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવતો હોય છે…

પાટણ : યુનિવર્સીટીની કારોબારીની મળી બેઠક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં યુનિવર્સીટી ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઓપન ઇન્ટરવ્યુંના…

પાટણ : પાલિકા બજાર ખાતે ગણપતિ મૂર્તિનું કરાયું સ્થાપન

પાટણ પાલિકા બજાર દ્વારા છેૡા ૧૧ વર્ષથી રાજમહેલ કા રાજા ગણેશ મહોત્સવ ઉજવવવામાં આવતો હોય છે ત્યારે ચાલુ સાલે ગણેશ…