મહિલા અને બાળ અધિકારી ની કચેરી પાટણ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ – 2005 અંતર્ગત સેમિનાર તેમજ વ્હાલી દીકરી યોજના ના તમામ તાલુકા નો કેમ્પ યોજવા માં આવ્યો
મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત સેમિનાર આંબેડકર ભવન ખાતે યોજવા માં આવ્યો હતો.…