Naroda: યુવકના રૂ.1.50 લાખથી વધુ લઈને લૂંટેરી દુલ્હન ફરાર…

Naroda

Naroda અમદાવાદ શહેરના (Naroda) નરોડા વિસ્તારમાં એક યુવકના સામાન તેમજ રકમ મળીને કુલ 1.50 લાખથી વધુ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ હોવાનો કિસ્સો સામે આવી છે. નરોડા(Naroda)માં વિઠ્ઠલ પ્લાઝા પાસે રહેતા અને દરજીનું કામ કરતા જયેશભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં છોકરી જોવા ગયો હતો. જયેશભાઇ છોકરી ગમી જતા પરિવારે લગ્ન ખર્ચ માટે  રૂપિયા 1.55 … Read more

Teacher એ કેમ લગાવ્યો સ્કૂલ પર આક્ષેપ: અમદાવાદ

Teacher  અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં Teacher સાઈમા કુરેશીએ માધવ વિદ્યાવિહાર સ્કૂલ પર નોકરીમાંથી કાઢી મૂકવાનો આક્ષેપ લગાવ્યો છે. અમદાવાદમાં કોરોના ના કેસો વધતા રહે છે તથા હવે અનલોક-1માં વ્યસાયું લોકો પોતાના નોકરી- ધંધા ચાલુ થવાથી પોતાની આર્થિક સ્થિતિ સુધરશે તેવું વિચારે છે. પરંતુ તેવામાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક શાળાએ સ્કૂલના શિક્ષિકા (Teacher)ને નોકરીમાંથી કાઢી મૂક્યાની ઘટના … Read more

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 35 દિવસમાં જ સ્ટાફના આટલા લોકને કોરોનાનો ચેપ.

અમદાવાદની કેન્સર હોસ્પિટલનાં વધુ એક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 100 પર પહોંચ્યો હતો . જાણવા જેવું એ છે કે, કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ આવેલાં 100 લોકોમાં ડ્યુટી કરવાથી નહિ પરતું કેન્સર હોસ્પિટલે કોરોના સામે સુરક્ષાના સાધનો ન અપાતા એકથી બીજા વિભાગમાં ચેપ ફેલાયો હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યા … Read more

અમદાવાદ: ગણેશ જીનેસિસ ફ્લેટના 6ઠ્ઠા માળે લાગેલી આગ, એકનું મોત.

જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી … Read more

અમદાવાદ: બસ ચાલકને વિના કારણે સ્કૂટર ચાલકે માર માર્યો.

છોટાઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી છોટાઉદેપુર S T બસ કાર્યરત છે. જે એસટી બસ મંગળવારના રોજ બપોરના 1.15 કલાકે અમદાવાદથી છોટાઉદેપુર આવવા નીકળી હોય બસ અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચતા એક એક્ટિવા ચાલક તેની સાથે અન્ય એક વ્યક્તિ બસ આગળ એક્ટિવા ઉભી રાખી ડ્રાઇવરનો દરવાજો ખોલી નીચેથી બે વખત ડ્રાઇવરને ઝાપટ મારી અને ડ્રાઇવરના કેબિનમાં … Read more

L.G હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષા સામે સવાલ.

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં રાત્રે ગેંગ વોરમાં થયેલા હુમલામાં સારવાર લેવા આવેલા યુવકની હોસ્પિટલમાં જ લોખંડ ની ખુરશીઓ અને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો હાજર હોવા છતા ગેંગના માણસોએ ખુલ્લેઆમ યુવક પર હુમલો કર્યો હતો. … Read more

અશ્લીલ તસવીરોથી ફૂટ્યો ભાંડો, દીકરીના કોચના પ્રેમમાં પડી તબીબ પત્ની. PTN News

ahmedbad-doctor-wife-fall-in-love-with-daughters-coach-ptn news

દીકરીને બેડમિન્ટન માટે મૂકવા લેવા જતી વખતે તબીબ પત્ની કોચના પ્રેમમાં પડી, પતિને કોમ્પ્યુટરમાંથી વાંધાજનક તસવીરો મળતા ભાંડો ફૂટ્યો. અમદાવાદઃ નારણપુરા વિસ્તારમાં રહેતા એક તબીબે પોતાની પત્ની સામે જ વ્યભિચારની ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ તબીબની દીકરીનો બેડમિન્ટન કોચ છે. તબીબે પોલીસમાં કરેલી અરજીમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures