ખેલૈયા 2018 અણહિલ ગ્રુપ ઓફ પાટણ દ્વારા પ્રગતી મેદાન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.
માઁ ની આરાધના નું રૂડું પર્વ એટલે નવરાત્રી નવરાત્રી નું મહત્વ ગુજરાત માં સૌથી વધુ જોવા મળે છે. પાટણ શહેરમાં અણહિલ ગ્રુપ ઓફ પાટણ દ્વારા ખેલૈયા 2018 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે . પાટણ ની ધાર્મિક પ્રજા માઁ ની આરાધના કરી શકે તે માટે અણહિલ ગ્રુપ દ્વારા તારીખ 10/10/2018 થી 19/10/2018 સુધી પ્રગતી મેદાન … Read more