Cabinet બેઠકમાં લેવાયા આ મોટા અને મહત્વના નિર્ણયો.
Cabinet PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી Cabinet (કેબિનેટ)ની બેઠકમાં કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. Cabinet (કેબિનેટ)ની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર પણ મળશે. તથા 1482 શહેરી સહકારી બેંકો અને 58 બહુ-રાજ્ય સહકારી બેંકો સહિત સરકારી બેંકોને … Read more