Celebrity News : રોહિત શેટ્ટીએ જુહુ પોલીસના સ્ટાફ માટે 17 રૂમ ની સગવડ કરી.
Celebrity News કોરોના વાયરસની મહામારીમાં મુંબઇ પોલીસ પોતાના જીવ જોખમમાં નાખીને લોકોની સુરક્ષા કરી રહી છે. તેમજ બોલીવૂડ સ્ટાર્સ (Celebrity) પણ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યા છે. હાલમાં જ રોહિત શેટ્ટીએ ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યો છે. આ પણ જુઓ : રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો, રિઝર્વેશન ફોર્મમાં ભરવાની રહેશે … Read more