ચાણસ્મા ના સરસાવ અને વસઈપુરા ગામના ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

Chanasma : ચાણસ્મા ના સરસાવ અને વસાઈપુરા ગામે ચોરીના બનાવની ધટના પ્રકાશમાં આવવા પામી છે જેમાં સરસાવ ગામે બે મકાનો તેમજ વસાઈપુરા ગામે એક મકાનને કોઈ અજાણ્યા તસ્કરો એ નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા લઈ પલાયન થયા હોવાની જાણ મકાન માલિકોને થતાં તેઓએ ચાણસ્મા પોલીસને ધટના ની જાણ કરાતા ચાણસ્મા પોલીસે ઘટના … Read more

ચાણસ્મા ફૂટવેર એસોસિએશન દ્વારા 12% જી.એસ.ટી નો વિરોધ કરવામાં આવ્યો

gst news

આજ રોજ ચાણસ્મા ખાતે ફુટવેર ઉપર લગાવેલો 12% જી.એસ.ટી નો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ચાણસ્માના ફુટવેરના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને ત્યાર બાદ રેલી સ્વરૂપે જઈને ચાણસ્મા મામલતદાર ને ફુટવેર ઉપરથી 12% જી.એસ.ટી દુર કરીને જૂનો 5% જીએસટી ચાલુ રાખવામાં આવે એવી માગણી કરતું મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારીઓના જણાવ્યા … Read more

પાટણ : ચાણસ્મા રેલવે સ્ટેશનની હાલત બની બિસ્માર.

લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે રણુંજથી ચાણસ્મા તથા બેચરાજી ની રેલ્વે લાઇન ને બ્રોડ ગેજ માં રૂપાંતર કરવાનુ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

પરંતુ ચૂંટણી પતી ગઈ અને કામ કરવાની વાત અધ્ધર ચડાવી દેવામાં આવી હતી. હાલની પરિસ્થિતિ જોતા રેલ્વે સ્ટેશન ની ઓફીસમાં કોઈ સાધન પણ નથી.

ઓફીસના બારણાં તૂટી ગયા છે બાવળોના ઝાડ ઉગી ગયા છે-આ ટ્રેન ચાલુ હોયતો પ્રજા ફક્ત નજીવા ભાડે આ મોઘવારીના સમયમાં રાહત અનુભવતી હોય અને અમદાવાદ પોહોંચી શકતી હોત.

બ્રોડ ગેજ નું કામ થતું નથી તથા આ વિસ્તારની પ્રજા સાથે અન્યાય થઇ રહ્યો હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શું આ વિસ્તારના ધારાસભ્ય તથા આ વિસ્તારના સંસદ સભ્ય આ રણુંજ થી ચાણસ્મા તથા બેચરાજી સુધી ની બ્રોડ ગેજ નું કામ પૂર્ણ કરાવશે ખરા? એવું આ વિસ્તારની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.

ચાણસ્માના ફિંચાલ ગામના યુવાને ઝેરી દવા પી લેતાં મોત

Chanasma

Chanasma ચાણસ્મા (Chanasma) તાલુકાના ફીંચાલ ગામે યુવાને ઝેરી દવા પી લેતા મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પિતાએ આ અંગે ચાણસ્મા પોલીસને ખબર આપી હતી. ચાણસ્માના ફીંચાલ ગામે રહેતા 29 વર્ષના જીતેન્દ્રકુમાર નાનજીભાઈ પરમારે 08/12/2020 ના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેમના ખેતરે બોરની ઓરડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. … Read more

ચાણસ્મા: 16 હજાર ખેડૂતોને રૂ.18 કરોડનું વળતર ચુકવાતા ખેડૂતોમાં ખુશી

Chanasma ચાણસ્મા (Chanasma) તાલુકાના 16 હજાર ખેડુતોને ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસું ખેતી નિષ્ફળ થઈ હતી. જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ઉપરાંત કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ગત વર્ષની રવિ ખેતી અને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે હાલની મોઘવારીના સમયમાં પરિવારનું પોષણ કરવું પણ મુશ્કેલ બન્યુ હતું. આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા … Read more

ચાણસ્મા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ત્રિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Chanasma

Chanasma ચાણસ્મા (Chanasma) તાલુકાના રૂપપુર ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ત્રિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજનાઓના લોકાર્પણ બાદ ખેડૂત લાભાર્થીઓને યોજનાના પૂર્વ મંજૂરીના હુકમોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. સાત પગલા ખેડૂત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures