પાટણ : CM વિજય રૂપાણીએ કર્યું G.I.D.C નું ઈ-લોકાર્પણ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ (CM Vijay Rupani) રાજ્યમાં ૮ નવી ઔદ્યોગિક વસાહત, ૫ જિલ્લામાં નવા બહુમાળી શેડ અને ‘મોડલ એસ્ટેટ’ના નિર્માણની જાહેરાત કરી મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી. મુખ્યમંત્રી:-• રાજ્યના ૮ જિલામાં … Read more