રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છ મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

Corona Case Gujarat

ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં છ મહિના બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 548 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 દર્દીનું નિધન થયું છે તો 65 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં … Read more

અમદાવાદ : કોરોનાથી નિધન થયું હોય તો 50 હજારનું વળતર માટે અહીંથી ફૉર્મ ડાઉનલોડ કરો

MCCD Form corona virus death certificate

કોરોના કાળ દરમિયાન રાજયભરમાં અનેક લોકો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે આ મૃતકોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ(MCCD)નું પ્રમાણપત્ર આપવા આજથી પ્રક્રિયા શરૂ કરાઇ છે, શુ છે સમગ્ર પક્રિયા કઈ રીતે આ ફોર્મ મળશે જુઓ સંપૂર્ણ માહિતી MCCD સર્ટિ અને OFFICIAL DOCUMENT FOR COVID 19 DEATH માટે જરૂરી દસ્તાવેજ: અમદાવાદ(Ahmedabad)માં કોરોનાથી સત્તાવાર મોત 3357 છે, … Read more

સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

Covid 19

Covid 19 દુનિયામાં કોરોના (Covid 19) નો કહેર હજી પણ યથાવત છે. રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યુ છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હતો. સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ … Read more

પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા COVID-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન

COVID-19 પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે આરોગ્ય વિભાગના સંકલનમાં COVID-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન. જિલ્લાની પળે પળની ખબર પ્રજા સુધી પહોંચાડનાર પત્રકાર મિત્રોના આરોગ્યની દરકાર કરી જિલ્લા માહિતી કચેરી દ્વારા COVID-19 ટેસ્ટ કેમ્પ યોજાયો. તમામ સેમ્પલના રીઝલ્ટ નેગેટીવ. કોરોના વાયરસ મહામારી અંતર્ગત પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં … Read more

Covid 19 : દિવાળી સુધીમાં કોરોના નિયંત્રણમાં આવી જશે : સ્વાસ્થ્ય મંત્રી

Covid 19

Covid 19 દેશમાં કોરોના વાયરસ (Covid 19)નો કહેર હજી પણ યથાવત છે. ત્યારે બીજી બાજુ દેશમાં કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ફાઇનલ પરિણામ મળ્યું નથી. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનામાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના … Read more

Shrey Hospital ના અગ્નિકાંડ મુદ્દે આવ્યા આ મોટા સમાચાર…

Shrey Hospital અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલ આગમાં 8 લોકો ભડથું થઈ ગયા હતા. તો હોસ્પિટલના અગ્નિકાંડના મુદ્દે આરોપી ભરત મહંતનો જામીન મળી છે. ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કરાયા છે. મળતી માહિતી મુજબ, શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ના અગ્નિકાંડના મુ્દે ધરપકડ કરાયેલ ભરત મહંતને રિમાન્ડ માટે જજના નિવાસસ્થાને … Read more

Lockdown in Bihar :16 થી 31 જુલાઈ સુધી બિહારમાં સંપૂર્ણ લૉકડાઉન

Lockdown in Bihar બિહારમાં કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે સંપૂર્ણ પ્રદેશમાં ફરીથી 15 દિવસના પૂર્ણ લૉકડાઉન (Lockdown in Bihar) ની જાહેરાત કરી છે. આ વખતે સંપૂર્ણ લૉકડાઉનનો સમયગાળો 16 થી 31 જુલાઈ સુધી હશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે,  મ્યુનિસિપલ … Read more

Rekha નો બંગલો BMC દ્વારા કરાયો સીલ, જાણો કેમ?

Rekha કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે લેજન્ડરી એક્ટ્રેસ Rekha નો બંગ્લો BMC દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેના બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તેના બાંદ્રા ખાતેનાં ઘરે બીએમસીએ કંટેનમેન્ટ ઝોનની નોટિસ લગાવવામાં આવી છે. જો કે, હવે બોલિવૂડ સ્ટાર્સના ઘરોમાં કોરોના … Read more

Bachchan પરિવાર સુધી આ રીતે પહોંચ્યો કોરોના…

Bachchan બોલિવૂડના Big-B અમિતાભ બચ્ચન (Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભ બચ્ચને શનિવારે સાંજે  જાતે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. મુંબઇની નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરે રવિવાર સવારે જણાવ્યું કે, અમિતાભમાં હળવા લક્ષણો છે, તેમણે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.  બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા … Read more

Abhishek Bachchan ને કોરોના પોઝિટિવ આવતા આ સ્ટુડિયો કરાયો બંધ, જાણો વિગત

Abhishek Bachchan વૈશ્વિક મહામારી કોરોનાની ચપેટમાં આવનાર લોકોના કેસ વધતા જઇ રહ્યા છે. તો શનિવાર રાતે બચ્ચન પરિવારના બે લોકોને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બાબત અભિનેતાઓએ ટ્વિટ દ્રારા તેમના ફેન્સ અને નજીકના લોકોને જાણકારી આપી હતી. ઉપરાંત હવે મોટી ખબર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures