DRDOદ્વારા તૈયાર કરાયેલ કાર્બાઇન ગન એક મિનિટમાં કરશે 700 રાઉન્ડ ફાયર

Carbine gun

Carbine gun DRDO દ્વારા કાર્બાઇન ગન (Carbine gun) તૈયાર કરવામાં આવી છે. DRDOએ કાર્બાઇન ગનનાં ફાઇનલ ટ્રાયલને પુરૂ કરી લીધું છે. DRDOનાં જણાવ્યા પ્રમાણે હવે આ ગન સેનાનાં ઉપયોગ માટે તૈયાર છ. આ કાર્બાઇન ગનથી એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરી શકાય છે.  ઉપરાંત DRDOએ તેનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે આ આધુનિક ટેકનિકથી સજ્જ ગન … Read more

DRDO ભારતીય લશ્કરને આપશે 200 હોવાઇત્ઝર તોપ

DRDO

DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (DRDO) ભારતીય લશ્કરને 200 હોવાઇત્ઝર તોપો આપશે. આ તોપ 48 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને વીંધી શકે છે. તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું. ઉપરાંત આગામી 18 માસમાં DRDO ભારતીય લશ્કરને એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને આપશે. પેરામીટરની વાત કરીએ … Read more

ડીઆરડીઓએ વિકસાવેલી સ્વદેશી મશીનગનનું પરીક્ષણ સફળ નીવડ્યું

DRDO

DRDO ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંશોધકોએ વિકસાવેલી સ્વદેશી સબ-મશીન ગનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મશીન ગાન પરીક્ષણમાં સફળ નીવડી છે. ડિફેન્સ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થયેલું મશીન ગનનું પરીક્ષણ સંતોષકારક રહ્યું હતું. આ સબ-મશીન ગન એક મિનિટમાં 700 ગોળીઓ છોડી શકવા સક્ષમ છે. આગામી સમયમાં 5.56 બાય 30 mmની આ સબ-મશીન … Read more

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

BrahMos missile

BrahMos missile પૂર્વ લદાખમાં LAC પર ચીન સાથે હજી પણ તણાવ યથાવત છે. આ સંજોગોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missile) નું સફળ પરીક્ષણ કર્યુ છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની રેન્જ મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી અને આ મિસાઈલ પરીક્ષણમાં બિલકુલ સફળ નીવડી. DRDOએ આ પરીક્ષણ પોતાના પીજે 10 પ્રોજેક્ટ … Read more

DRDO મોટે પાયે પિનાકા મિસાઇલ બનાવશે

DRDO

DRDO DRDO એ શુક્રવારે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટે પાયે બનાવવાના કાર્યનો આરંભ કર્યો હતો. એ પોતે તૈયાર કરેલી તમામ વિગતો ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA)ને મોકલી આપી હતી. દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોની ગુણવત્તા ચકાસવાનું કામ DGQA કરે છે. જેથી નવું શસ્ત્રાસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી જરૂરી હોય છે. … Read more

DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ

DRDO

DRDO ચીન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં હથિયારો વિકસીત કરતી સંસ્થા DRDO ને એક મોટી સફળતા મળી છે. ડીઆરડીઓ દ્વારા આજે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળતા માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા છે. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાં આ પરિક્ષણ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures