સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

jitu vaghani

આજથી 15 થી 18 વયજૂથના બાળકોને કોરોના વિરોધી કોવૅક્સિનની રસી આપવાના દેશ વ્યાપી અભિયાનનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં તરુણોના વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરની જી એમ ચૌધરી શાળામાં શિક્ષણમંત્રીએ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. ત્યારે તેમણે … Read more

શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત કરી

Recruitment

Recruitment શિક્ષણ વિભાગમાં ભરતી (Recruitment)ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી 6,616 શિક્ષણ સહાયક (Assistant Teacher) ની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. ઑક્ટોબર 2019 બાદ આજે વધુ 6,616 શિક્ષણ સહાયકની ભરતી અંગે ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે અગાઉ 2019માં કરેલી જાહેરાતનો જ એક ભાગ છે. શિક્ષણમંત્રી … Read more

ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રી

Recruitment

Education Minister કેબિનેટની બેઠક બાદ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી (Education Minister) એ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી તમામ બોર્ડના  ધોરણ 10 અને 12ના વર્ગો શરૂકરાશે તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. ગુજરાત રાજ્યની તમામ બોર્ડ cbsc બોર્ડ સહિત તમામ બોર્ડને નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની sop હેઠળ અમલ થશે. તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું … Read more

JEE&NEET મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષણ મંત્રીના પુતળા સળગાવ્યા

JEE&NEET

JEE&NEET કોરોના કહેર યથાવત હોવા છતાં જેઇઇ અને નીટ (JEE&NEET)ની પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેમજ વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ પણ ડાઉનલોડ કરી લીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને તેના વિદ્યાર્થી યુવા સંગઠનો દ્વારા દેશભરમાં આ પરીક્ષાઓ હાલ ન યોજવાની માંગ કરવામાં આવી રહી છે. આ સંગઠનો અને વિપક્ષની માગણી છે કે કોરોના મહામારી વચ્ચે પરીક્ષાઓ … Read more

Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર

Teacher ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા કરવા માટે જરૂરી નિર્ણયો લેવા માગ કરી છે. તેમજ સંકલન સમિતીએ જણાવ્યું છે કે, એસએસસી (ssc) ના નબળા પરિણામ માટે શિક્ષકો (Teacher) ની ખાલી જગ્યાઓ પણ જવાબદાર છે, તેથી 2016 થી અટકેલી ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures