વડોદરામાં આજવારોડના ડુપ્લેક્સમાં ભીષણ આગ – દીકરાઓ જીવ બચાવવા બાથરૂમમાં પૂરાયા

Vadodara News : વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ કોલોનીના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શહેર પાણીગેટ ફાયરવિભાગના જવાનો તાત્કાલિક કોલ મળતાની સાથે સ્થળ પર પહોંચી સૌપ્રથમ અંદર રહેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રાઉન્ડ ફ્લોર સાથે ફર્સ્ટ … Read more

Fire : સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી

Fire

Fire સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ (Fire) લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા તરત ફાયરબ્રિગેટની 4 ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને આગ (Fire) બુઝાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના એક પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર સંસદના એનેક્સી બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. તેમણે કહ્યું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. BREAKING … Read more

Asia ના સૌથી મોટા સોલાર પાર્ક પીપાવાવમાં આગ લાગતા કરોડોનું નુકશાન : ગુજરાત

Asia સમગ્ર એશિયા (Asia) ખંડ માં સૌથી મોટા મનાતા સોલાર પાર્ક એવા ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપની માં સાંજના સાત વાગ્યેના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા પ્લેટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીટચ યાર્ડમાં આગ લાગતા ટ્રાન્સફર્મર પર પણ આગ લાગતા પ્લાન્ટમાં ફેલાઇ … Read more

Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી

Anand આણંદ (Anand) જિલ્લાનાં ખંભાત તાલુકાનાં કલમસર જીઆઈડીસીમાં (GIDC) આવેલી જય કેમિકલ કંપનીમાં શનિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરની 15 ગાડીઓ ત્યાં પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આ આગ રાતે લાગી હોવાને કારણે ફેક્ટરીમાં કોઇ વ્યક્તિ હાજર ન હતું જેથી હજી સુધી કોઇ … Read more

Sanand : GIDCમાં આવેલી ડાયપરની કંપનીમાં વિકરાળ આગ

Sanand અમદાવાદ નજીક આવેલા સાણંદ (Sanand) GIDCમાં આજે સવારે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી. સવારે કોઈ કારણસર આગ લાગતા વિકરાળ આગમાં ફેરવાઈ ગઈ હતી.  ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં આગ  લાગતા અમદાવાદ આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતા. આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા. આગને (Fire) કારણે આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે. આગને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures