Googleએ નવા આઇટી નિયમો હેઠળ પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યો : જાણો સમગ્ર માહિતી.
ગૂગલે (Google) નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) રૂલ્સ 2021 (મધ્યસ્થીઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ માટે માર્ગદર્શિકા) હેઠળ તેનો પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યો છે. ગૂગલને એપ્રિલ મહિનામાં કુલ 27,762 ફરિયાદો મળી હતી અને તેને દૂર કરવાની સંખ્યા 59,350 રહી હતી. અહેવાલ અનુસાર. The search giant removes any content which violates its community guidelines, product policies, … Read more