2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાવાઈ : હવે આ તારીખ સુધી બેંકોમાં નોટ બદલી શકાશે

Rs 2000 Notes India : ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. RBIએ કહ્યું, ‘વિડ્રોલ પ્રોસેસનો નિર્ધારિત સમય સમાપ્ત થઈ ગયો છે. સમીક્ષાના આધારે, 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય … Read more

Chandrayaan 3 : ચંદ્ર વિજય કરીને ઈતિહાસ રચશે ભારત, ISROએ કહ્યું- સિસ્ટમ નોર્મલ

Chandrayaan 3 ISRO India

Chandrayaan 3 : ચંદ્રયાન મિશન 3 live: આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. આ આશા વધી રહી છે કારણ કે … Read more

અશ્લિલ નિવેદન બાદ વિવાદ સર્જાણો : કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ નિવેદનથી, સ્મૃતિ ઈરાની તથા જયા બચ્ચને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી.

Controversy erupts after obscene statement

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારના રેપ વાળા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરેક પાર્ટીના નેતાઓ, રમેશ કુમારના આ નિવેદનને શર્મનાક ગણાવ્યુ છે. દિલ્હીની એક NGOએ નિવેદન સામે ફરિયાદ પણ દાખલ કરાવેલ છે. BJP નેતાઓ દ્વારા સાંસદ કે.આર. રમેશ કુમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.સ્મૃતિ ઈરાની તથા જયા બચ્ચન સહિત … Read more

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા સરકારે લીધો મોટો નિર્ણય

Government

Government ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા કેન્દ્ર સરકારે ((Government)) બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ મૂક્યો હતો તેને લંબાવી દીધો છે. આ પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. Decision has been taken to extend the temporary suspension … Read more

UKથી ભારતમાં આવેલા 6 લોકો કોરોનાના નવા સ્ટ્રેનની સંક્રમિત

New Strain બ્રિટનથી પરત આવેલા લોકો પૈકી 6 લોકોના સેમ્પલ યૂકે વેરિયન્ટ જિનોમની સાથે પોઝિટિવ (New Strain) હોવાનું સામે આવ્યું છે. તમામ સંક્રમિતોને રાજ્ય સરકારો દ્વારા ડેડિકેટેડ મેડિકલ ફેસિલિટીમાં આઇસોલેટ રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા છે. સંક્રમિતોમાંથી 3 નિમહંસ બેંગલુરુ, 2 સીસીએમબી હૈદરાબાદ અને 1 એનઆઇવી પુણેમાં દાખલ … Read more

UK થી ભારત આવેલા મુસાફરો માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી

UK

UK બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન VUI-202012/01 જોવા મળ્યા બાદ ઘણા યૂરોપીય દેશોએ બ્રિટન (Britain) થી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉપરાંત ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ બાદ ગઈકાલે બ્રિટનની છેલ્લી ફ્લાઈટ અમદાવાદઆવી હતી. આ ફ્લાઈટમાં 5 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. જેથી ગુજરાત સરકારે … Read more

લંડનથી ભારત પરત ફરેલી બે ફ્લાઈટમાં 7 લોકો પોઝિટીવ મળ્યા

India

India ભારતે (India) બ્રિટનમાંથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, રવિવારે રાત્રે યુકેથી 222 મુસાફરોને લઈને એક વિમાન નેતાજી સુભાષચંદ્ર બોઝ … Read more

ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર

Oxford Corona vaccine

Oxford Corona vaccine બ્રિટિશ અખબારોએ ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની રસી (Oxford Corona vaccine) ના 5 કરોડ ડૉઝ તૈયાર થઇ ચૂક્યા હોવાના અહેવાલ પ્રગટ કર્યા હતા. આ રસીના ઇમર્જન્સી વપરાશને 29 ડિસેંબરની આસપાસ બ્રિટન મંજૂરી આપે એવી શક્યતા છે. સોમવારે 21મી ડિસેંબરે રેગ્યુલેટરી ઑથોરિટીને ફાઇનલ ડેટા સોંપવામાં આવશે. ડિસેંબરની આખર સુધીમાં બ્રિટન આ રસીના વપરાશને મંજૂરી આપે … Read more

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો કરાયો

Petrol and diesel prices

Petrol and diesel prices પેટ્રોલ અને ડીઝલની કિમતો (Petrol and diesel prices) માં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. રવિવારે પેટ્રોલની કિમતોમાં 8 પૈસા અને ડિઝલની કિમતોમાં 19 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિમત 81.46 રૂપિયાએ પહોંચી ગઇ છે. તેમજ ડીઝલનો ભાવ 71.07 રૂપિયા પ્રતિ લીટર છે.  શુક્રવારથી જ પેટ્રોલ અને ડીઝલમાં … Read more

BJP કાર્યકરોએ મહેબૂબાના નિવેદન પર જમ્મુમાં PDP ઓફિસ બહાર ત્રિરંગો ફરકાવ્યો

Jammu Kashmir

Jammu Kashmir ભાજપના કાર્યકરોએ સોમવારે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. કૂપવાડાના ભાજપ કાર્યકરો શ્રીનગરના મશહૂર લાલ ચોક પર પહોંચ્યા અને તિરંગો લહેરાવવાની કોશિશ કરી. આ દરમિયાન ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસે ત્યારબાદ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures