Morbi માં 4 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવી નરાધમે શારીરિક અડપલા કર્યા
Morbi News : મોરબીમાં જાવેદ પીજારા નામનો શખ્સ 4 વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો અને તેની સાથે શારિરીક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બહાર આવતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન ખાતે જઈ હોબાળો ક્યો હતો. સમગ્ર ઘટના મામલે સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં 4 … Read more